Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૪ મું
૧૭૧
ખીમચંદભાઈએ માટે સંઘ કાઢી બાવન સંઘવીઓના સંઘપતિ થઈ શ્રી શત્રુંજ્યતિથે પધારી વિધિવિધાનયુક્ત અંજનશલાકા કરી મહા વદ ૨ ના દીવસે મુળનાયક શ્રી રિષભદેવ ભગવાનની મનહર પ્રતિમાને તખ્તનશન કર્યા
આ વિશાળ ટુંકમાં આવેલા દહેરાંઓની વિગત અને કુલ પરિવાર નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.
૧ શ્રી ઋષભદેવનું દહેરૂ–ટુંકમાં કુલનાયકનું શેઠ. મોતીશાનું સંવત ૧૮૯૨ માં તૈયાર કરેલું, જેની પ્રતિષ્ઠા શેઠ ખીમચંદ મેતીશાએ સંવત ૧૮૯૩ ના મહા વદ ૨ ના રોજે કરી છે.
૨ શ્રી પુંડરીકસ્વામીનું દહેરૂં ૧–શેઠ મેતીશાનું બંધાવેલું તે સંવત ૧૮૩ માં પ્રતિષ્ઠા થઈ.
૩ શ્રી ધર્મનાથનું દહેjશેઠ હઠીભાઈ કેસરીશંગ અમદાવાદવાળાનું બંધાવેલું છે.
૪ શ્રી ધર્મનાથનું દહેરૂં ૧–શેઠ અમરચંદ દમણીનું બંધાવેલું આ દહેરામાં માણેક રતનના બે સાથિયા (સ્વસ્તિક) મુળનાયકની ભીંતે જડેલા છે. ઉક્ત શેઠ મોતીશા શેઠના. દીવાન તરીકે ગણાયા હતા.
૫ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–શેઠ પ્રતાપમલ જોઈતાનું બંધાવેલ આ શેઠ મોતીશા શેઠના મામા થતા હતા.
૬ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧-લેરાવાળા શેઠ વિરચંદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org