SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ મું ૧૭૧ ખીમચંદભાઈએ માટે સંઘ કાઢી બાવન સંઘવીઓના સંઘપતિ થઈ શ્રી શત્રુંજ્યતિથે પધારી વિધિવિધાનયુક્ત અંજનશલાકા કરી મહા વદ ૨ ના દીવસે મુળનાયક શ્રી રિષભદેવ ભગવાનની મનહર પ્રતિમાને તખ્તનશન કર્યા આ વિશાળ ટુંકમાં આવેલા દહેરાંઓની વિગત અને કુલ પરિવાર નીચે મુજબ જણાવવામાં આવ્યું છે. ૧ શ્રી ઋષભદેવનું દહેરૂ–ટુંકમાં કુલનાયકનું શેઠ. મોતીશાનું સંવત ૧૮૯૨ માં તૈયાર કરેલું, જેની પ્રતિષ્ઠા શેઠ ખીમચંદ મેતીશાએ સંવત ૧૮૯૩ ના મહા વદ ૨ ના રોજે કરી છે. ૨ શ્રી પુંડરીકસ્વામીનું દહેરૂં ૧–શેઠ મેતીશાનું બંધાવેલું તે સંવત ૧૮૩ માં પ્રતિષ્ઠા થઈ. ૩ શ્રી ધર્મનાથનું દહેjશેઠ હઠીભાઈ કેસરીશંગ અમદાવાદવાળાનું બંધાવેલું છે. ૪ શ્રી ધર્મનાથનું દહેરૂં ૧–શેઠ અમરચંદ દમણીનું બંધાવેલું આ દહેરામાં માણેક રતનના બે સાથિયા (સ્વસ્તિક) મુળનાયકની ભીંતે જડેલા છે. ઉક્ત શેઠ મોતીશા શેઠના. દીવાન તરીકે ગણાયા હતા. ૫ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧–શેઠ પ્રતાપમલ જોઈતાનું બંધાવેલ આ શેઠ મોતીશા શેઠના મામા થતા હતા. ૬ શ્રી ચૌમુખજીનું દહેરૂં ૧-લેરાવાળા શેઠ વિરચંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy