SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રી શત્રુંજ્ય સૌરભ ભ ઈચંદનું બંધાવેલ. જેમણે જયતળેટીમા ડાબી બાજુ જતાં જમણે હાથ તરફને મંડપ બંધાવેલ છે તે. ૭ શ્રી ઋષભદેવનું દહેરૂં ૧-ગેઘાવાળા પારેખ કીકાભાઈ ફુલચંદનું બંધાવેલ છે. જેમણે મુંબઈ જેવી અલબેલી નગરીના ગોડીજી મહારાજના દહેરાને મેટી મિત સેંપી ગોઘારીઓનું નામ અવલ દરજે રાખ્યું છે. ને તે ઘારી બાલાભાઈ દીરચંદનું બંધાવેલ છે. ૮ શ્રી ચૌમુખજીનું દેહરૂં ૧-માંગરોળવાળા નાનજી ચીનાઈનું બંધાવેલ છે. ૯ શ્રી પ્રભુનું દેહરૂં ૧–અમદાવાદવાળા ગલાલબાઈનું બંધાવેલ છે. ૧૦ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાટણવાળા શેઠ પ્રેમચંદ રંગજીનું બંધાવેલ છે. ૧૧ શ્રી પાર્શ્વનાથનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ તારાચંદ નથુનું બંધાવેલ છે. ૧૨ શ્રી ગણધર પગલાનું દહેરૂં ૧-સુરતવાળા શેઠ ખુશાલ તારાચંદનું બંધાવેલ છે. ૧૩ શ્રી સહકુટનું દહેરૂં ૧–મુંબઈવાળા શા. જેઠા નવલશાનું બંધાવેલ છે. ૧૪ શ્રી પ્રભુનું દહેરૂં ૧-શેઠ કરમચંદ પ્રેમચંદનું બંધાવેલ. ઉક્ત શેઠ અમરચંદ દમણના કાકા થતા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy