________________
પ્રકરણ ૧૪ મું
૧૫ શ્રી પ્રભુનું દહેરૂં ૧-ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ, હેમચંદનું બંધાવેલ છે.
૧૬ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાટણવાળા જેચંદભાઈ પારેખનું બંધાવેલ છે.
આ રીતે મોટાં સેળ દહેરાંના ગેળ ઘેરાવાથી મોટા દહેરાને વિમાનના આકારમાં જોતાં આખી ટુંક મનહરણી થઈ પડે છે. તેમાં આવેલા પુંડરીકજીની પ્રતિમાને ચહેરો, આખા શત્રુંજય તિર્થ ઉપર કઈ અલૌકિક જ દેખાય છે. ફરતી ચારે બાજુની ભમતિની કુલ દહેરીએ ૧૨૩ છે. વચલી બારીમાં નાકે એક ગેખ કાચનાં બારણુંને છે. તેમાં ચંદ્રકુળ શિરોભૂષણ મહાપ્રતાપર્વત ગણિમહારાજ શ્રી મુક્તિવિજયજી ઉર્ફે મુલચંદ્રજી મહારાજની આબેહુબ મુર્તિ પધરાવી છે. આ મુનિરાજ આખા ગુજરાત કાઠિયાવાડના ભવ્ય જીના મહાન ઉપકારી શાસન વૃદ્ધિ પમાડનારા શુદ્ધ સંવિજ્ઞ અભંગ વિદ્વાન સં. ૧૯૪૫ માં થઈ ગયા છે. તેઓ મુનિરાજ વૃદ્ધિચંદ્રજી, નીતિવિજયજી અને આત્મારામજી મહારાજના મોટા ગુરૂભાઈ હતા.
કુંડને આકાર બારીએથી વાવ જેવું લાગે છે કુંડના છેડા તરફના કિલ્લાની ઓથે ગાળાની અધિષ્ઠાયિત કુંતાસર દેવીની મૂર્તિને પધરાવી છે. આ ટુંકને વહીવટ ધણ તરફથી મુનિમદ્વારા ચલાવે છે. દેખરેખ ધણીની પિતાના હિત્રા યાને દત્તક મુંબઈને સંઘપતિ રતનચંદ ખીમચંદ મોતીશાની છે. આખી ટુંકમાંના દહેરાં દહેરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org