________________
૧૯૦
શ્રી શત્રુંજ્ય સૌરભ પ્રફુલ્લ થયું હોવાથી પિતાના મિત્રો શેઠ હઠીભાઈ વગેરેને કહ્યું, ત્યારે શેઠ હઠીભાઈ વિગેરેએ જણાવ્યું કે ચેથા આરામાં ઘણું અતૂલી ધનવંતે હતા. છતાં આ ખાડો ફક્ત પુરાવાને સમર્થ ન થયાં, તે પછી ઉપર દેવળ બાંધવાની વાતે શાની કરવી. આ ઉદ્દગાર સાંભળતાં શેઠ મોતીશાએ કહ્યું, કે આ ખાડો પૂરવા જેટલી મુંબઈમાં મારી પાસે સીસાની પાર્ટી અને સાકરની વખારો ભરેલી છે, ને મહારે તે શુભ મુહુર્તે ખાતમુહુર્ત કરવું છે. એટલે શેઠે શુભ લગ્ન તેવા અવસરમાં ખાતમુહૂર્ત કર્યું. તેના પાયામાં સંખ્યાબંધ સીસાની પાર્ટી અને સાકરના ભરેલા કોથળા નાખવામાં આવ્યા હતા. સંવત ૧૮૯૨ માં પાયે પૂરાવી તળીયું સરખું કરી દઈ તે ઉપર આત્માને આનંદ ઉપજે તેવું ત્રણ માળનું નલિનિગુલ્મ નામાવિમાનના આકારવાળું ભવ્ય દહેરાસર પતે બંધાવી તૈયાર કરાવવા સમર્થ નીવડ્યા. ત્યારે તેમના દહેરાનાં પડખે પડખે ચારે બાજુ હઠીભાઈ શેઠ, દીવાન અમરચંદ દમણું, મામા પ્રતાપમલ જોઈતા અને ઘોઘા, ધોલેરાવાળા વિગેરેએ પિતાના નામના દહેરાં બંધાવ્યાં. ચોથા આરાના કેટયાધિપતિએ અને દેવે પણ સમર્થ ન થાય એવા કુંતાસરના ગાળાને પુરી શેઠશ્રીએ મને હર દહેરૂં બંધાવી ટુંકની રચના સારૂ ફરતે ચાર કેઠાવાળ મજબૂત કિલ્લો બાંધ્યું ને બે બાજુ પિળ બનાવી ને વચ્ચે એક બારી મુકી પ્રતિષ્ઠા નિજ હાથે કરવાની ઘણું ઉમેદવાળા શેઠશ્રીને દેહોત્સર્ગ થયે, એટલે સંવત ૧૮૯૩ માં તેમના સુપુત્ર શેઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org