________________
પ્રકરણ ૧૪ મું ૨૯૩ દહેરીઓ ને ૪૭૬૬ પ્રભુ પ્રતિમાજી આવેલા છે. તેમાં નરશી કેશવજીના ઉમેરતાં પ્રતિમા ૫૪૬૬ થાય છે. તે દર દહેરાને ૩૬૩ દહેરી થાય છે. તે પહેલાં જેડ ૧૮૭૪ થાય છે. તે તથા ભુલથી રહી ગયેલી પ્રતિમાજી તથા ચરણને ત્રિકાળ નમસ્કાર ત્રિકરણ શુદ્ધ હેજે ! નરશી કેશવજીની ટુંકને વહીવટ ઘણું તરફથી ચાલે છે. ને દાદાની ટુંકને શ્રી આણંદજી કલ્યાણજી ચલાવે છે. આખા તિર્થની અને તિર્થભુમિની દેખરેખ બાહોશ મુનિમના હાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકરે, સિપાઈઓ અને ઈન્સ્પેકટર દ્વારા ઉત્તમ પ્રકારે ચાલે છે.
પ્રકરણ ૧૪ મું.
મોતીશા શેઠની ટુંક યાને મતિવસી.
મુંબઈવાળા પ્રખ્યાત ધનાઢય વેપારી શેઠ મેતીચંદ અમીચંદે ચીન, જાપાન અને ઈંગ્લાંડ વિગેરે વિદેશના વેપારી જોડે નાનાં પ્રકારનાં માલને કયવિક્રય કરી કરડે દ્રવ્ય પેદા કર્યું હતું, તેમણે દેશપરદેશમાં અનેક પ્રકારના શુભ ખાતામાં પિતાના દ્રવ્યને ઉપગ કરી સુ નામના મેળવી હતી. એકદા શ્રી શત્રુંજ્યની યાત્રાએ આવતાં રામપિળની બારી પાસે એક મોટો વિશાળ ઊંડે કુંતાસર નામે ખાડે-ગાળો છે અને તે ઉપર દેવળ બંધાવવાને મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org