Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૭૭
પ્રકરણ ૧૫ મું આબુતિર્થ ઉપરના (વસ્તુપાળ તેજપાલની ભાર્યા, દેણી જે. ઠાણના ગેખલાની કરણના નમુના યાદ કરાવે છે. સં. ૧૮૬૦
૪ શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂ. ૧–સુરતવાળા ઝવેરી પ્રેમચંદ ઝવેરચંદ ધુમનું સં. ૧૮૬૦માં તદ્દન ખાસ પાણું (પથ્થર) નું બંધાવેલ છે.
૫ શ્રી પ્રભુનું દહેરૂં ૧–પાલણપુરવાળા મેદીનું બંધાવેલ છે.
૬ શ્રી ચંદ્રપ્રભુનું દહેરૂં ૧–મહુધાના નીમા શ્રાવકેનું બંધાવેલ છે.
૭ શ્રી પ્રભુનું દહેરૂં ૧–રાધનપુરવાળા શેઠ લાલચંદ ભાઈનું બંધાવેલ છે.
આ ટુકને ફરતે કિલ્લે છે, તેમાં સાત ૭ દહેરાં અને એકાવન ૫૧ દહેરીઓમાં કુલ પ્રતિમા ૪૮૦ છે. ગણધર પગલાં જડી ૧૪૫૨ છે. વહીવટ શેઠ આણંદજી કલ્યા. ણજી ચલાવે છે.
ડીયાર માતાનું સ્થાનક–મેદીની ટુંકના કેટ બહારના વિશાળ ચોકમાં એક કુંડ આવેલો છે. તે કુંડના નીચાણના પગથી આ પાસે એક ઓરડીમાં ખેડીઆર માતાનું સ્થાનક છે. માતાની મુર્તિ અને ત્રિશુલે છે. શેકીઆ કુટુમ્બનાં લેકની આ માતા કુળદેવી છે. તેથી શેઠ કુટુંબવાળા પરણીને આવતાં અહીં છેડા છેડી છોડે છે. તથા પુત્ર જન્મનાં કર અહીં આવીને કરે છે. ચોમાસામાં કુંડ પાણીથી ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org