Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૭૪
વિસ્તાર નીચે મુજબ છે. દહેરાં ૧૬ દહેરી પ્રતિમાં ૧૫૧૮ પ્રતિમા ૯૦૫ એકદર પ્ર. ૨૪૬૩ છે.
૧૨૩
શ્રી શત્રુ ંજય સૌરભ
તદુપરાંત રાયણુ પગલાં અને ગણધર પગલાં જોડી ૧૪૫૭ છે. જ્યાં વલી ઘણા દહેરામાં દહેરાં ખ ́ધાવનારા શેઠ શેઠાણીઆની મૂર્તિ એ પણ આવેલી છે.
ખાલાભાઈ ટુક ઉર્ફે માલાવસી—પુરાતન અંદર ગેાધાનાં રહીશ શેઠ દીપચંદ કલ્યાણજીએ સ`વત ૧૮૯૩ માં લાખો રૂપીયા ખરચી એક વિશાળ ટુંક ખાંધી છે. તેને ફરતા કેટ છે. શેઠ દીપચંદભાઈનું હુલામણાનું નામ આલાભાઇ હાવાથી દરેક વ્યક્તિ ખાલાભાઇ કહીને ખેાલાવતી હોવાથી બાલાભાઈ નામ જગદ્વિખ્યાત પામ્યુ. ઉક્ત શેઠે મું મુંબઈમાં પાયધુની ઉપર ગાડીજી પાર્શ્વનાથનું વિશાળ એટલાવાળુ ભવ્ય અને હજારાની ઉપજવાળી ચાલી બંધાવી આપી મેટા સંઘ વચ્ચે પેાતાનુ' અને પેાતાના સંઘનુ નામ દેશપરદેશના સધ વચ્ચે એક અલબેલી નગરીમાં મશહુર કર્યું” છે. ગાડીજીના દહેરામાં અગ્રભાગ ગેાઘારીએ લેવા પામે છે. તેનુ કારણ એજ છે કે બુક ગાઘારીનુજ અધાવેલ છે, ને શેઠ કીકાભાઈ ફુલચંદ તથા શેઠ એધવજી કરમચંદ થઈ ગયા ત્યાંસુધી ગેડીજીના કારાબાર ગોઘારી લેાકેાના અગ્ર ગણ્યપણામાં ઉપરના શેઠે સ્વતંત્રપણે ચલાવતા હતા. આ ટુકમાં દહેરાં—દહેરી
વિગેરેની વીગત નીચે
ભુજમ છે:
---
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org