Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૬૮
શ્રી શત્રુંજ્ય સૌરભ આત્મારામજી મહારાજની ભવ્ય મનહર પ્રતિમા તથા ચોરાશી વીશી સુધી જેમનાં નામના ગુણગ્રામ થશે, એવા વિશેઠ ને વિજયારાણીની મુર્તિઓ, ગૌતમની સર્ષ મયુરની, રામચંદ્રની અને પ્રતાપવંત દેવીઓની મુર્તિઓ આ રતનપોળમાં નજરે પડે છે. ખંડિત થયેલી પ્રતિમાના ભોંયરા વિગેરે ઘણું જોવાનું મળી આવે છે નહાવાની સુંદર જગ્યામાં યાત્રાળુના કપડાં ઉપર દેખરેખ રાખનાર ચોકીને બંદોબસ્ત છે. સુખડ કેસરને ભંડાર પણ ત્યાં જ આવેલે હોવાથી તે નિમિત્તના પૈસા નાખનારને સુગમ પડે છે.
વાઘણપોળની અંદરથી રતનપળ સુધીના દહેરા, દહેરી, પ્રતિમા ને પાદુકાની એકંદર સંખ્યા કેઠે. વિમલવશી– દહેરાં દહેરી પાદુકા જેડી.
૩૪ ૫૯ ૨૦૯ પ્રતિમાં ૧૧૩૪ ૩૧૭ રતનપોળ- દહેરાં દહેરી પાદુકા જેડ.
૨૬ ૨૩૪ ૧૬૬૩
પ્રતિમાં ૧૯૨૧ ૧૩૯૪ નરશી કેશવજી
૨ દહેરાં, કુલ ૭૦૦ પ્રતિમાને
૭૦ દહેરી. બે પગલાં જેડી. મોટી ટુંક યાને દાદાની ટુંકમાં એકંદર ૬૦ દહેર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org