Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
=
=
=
શ્રી શત્રુંજ્ય સૌરભ કુલ ગણધર ચોદસેં બાવનના પાદુકા જોડી એક પરસાળ દહેરામાં બાંધી તે ઉપર સ્થાપ્યા છે. તથા વીશ પ્રભુના પણ પગલાં જેડી છે.
૮ રાયણ પગલાનું દહેરૂં ૧–આ પગલાં દાદા આદીશ્વર ભગવાનના છે. પિતે એક લાખ પુર્વમાં પુર્વ નવાણું વાર આવી આ તીર્થરાજ ઉપર સમોસર્યા તે આ ઠેકાણેજ સમેસર્યા હતા. આ રાયણ પણ પ્રાયઃ શાશ્વતિમાં ગણાણું છે. આ પગલાં ઉદ્ધારવાળા કરમાશા શેઠે સં. ૧૫૮૭ માં પધરાવેલા છે. આરસની કમાનદાર નકશીવાળી સુંદર દહેરી અંદર ભી તે સુશોભિત સમેતશીખરના આરસ પહાણમાં આ લેખ અમદાવાદવાળા શેઠ દલપતભાઈ ભગુભાઈએ કરાવેલ છે. તે શેઠ તીર્થરક્ષક કમિટિના અગ્રેસર હતા.
૯ રૂષભદેવનું દહેરૂં ૧–રથખાનાના દરવાજા પાસેનું બે બારણાવાળું.
૧૦ સંપઈજીનનું દહેરૂં ૧-આ દહેરામાં વર્તમાન વીશી અને વીશીના પ્રભુના બિંબે પધરાવેલા છે. આ દહેરાંને મુળાશાના મંડપવાળું દહેરૂં કહે છે. આ દહેરામાં ખંડિત બિંબનું ભયરૂં છે.
૧૧ અષ્ટાપદનું દહેરૂં ૧ સિંહનિષેધા નામનું ચિત્યના આકારે બે, દશ, આઠ ને ચાર એ પ્રમાણે ચારે દિશે પ્રભુના સમનાસાવાલા બિબે ઉપરાંત રાવણ વિણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org