Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૪૪
શ્રી શત્રુંજ્ય સૌરભ પગલાં સ્થાપેલ છે. એક ઓરડામાં મહાન લબ્ધીવંતગુરૂ ગૌતમસ્વામી ગણધરની મુર્તિ અને પગલાં છે આ જગ્યા યેગીઓ અને ધ્યાન માટે પુર્ણ રીતે લાયક ગણાય છે. આ જગ્યામાં કઈ કઈ વખત એક લાંબા જાડે ને વૃદ્ધ ભુજંગ (સર્પ) ઘણએને ઘણીવાર દ્રષ્ટીએ પડે છે. જાણે સદરહુ જગ્યાને અધિષ્ઠાયિત જ ન હોય ! અને અધિષ્ઠાયિત હોય તે પણ માનવામાં કંઈ શંકા જેવું નથી. એ જગ્યાની અંદર આવેલા સ્થાને ઉપરથી માલુમ પડી આવે છે.
ચેથી કંડ યાને હીરાબાઈને કુંડ-છાલા કુંડથી ડાબા હાથે ચાગળ ચાલતાં ચેડે દુર એક વિસામે આવે છે. તે વિસામો શેઠ હઠીસંગ કેસરીશંગે બંધાવેલ છે. ત્યાં મુંબઈ વાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ જે. પી. તરફથી પાણીની પરબ બેસે છે. અહીંથી આગળ ચાલતા રસ્તાને મકાગાળી કહે છે. ત્યાં એક વિસામે જેઠાશાને આવે છે. ત્યાં પણ પરબ બેસે છે. તેની પાસે એક દહેરીમાં પગલાં જેડ એક છે, આથી પહાડની છેલ્લી ટેકરી કે જેના મસ્તક ઉપર સંખ્યાબંધ નાનાં મોટાં જૈન દેવાલની હાર આવેલી છે. તેમાંથી મોખરાવાળી હારના લકતી ધજાવાળા રોગો દેખાય છે. જેનાં દર્શન કરતાં અતી આલ્હાદ ઉપજે છે, આ દેખાવવાળા ભાગને તળીયું કહે છે. સપાટ તાળીઓમાં ચાલતાં છેડે દુર જ ડાબા હાથ ઉપર હીરબાઈને ચેાથે કંડ છે. તેના પડખામાં વિશાળ એટલાવાળે વિસામો છે. ત્યાં પણ પાણીની પરબ બેસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org