Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
કર
શ્રી શત્રુંજ્ય સૌરભ છે. તેથી વધારે વખત સમરાવવામાં આવ્યું છે. ચૌદમા ઉદ્ધારના મુળનાયકજીને ભાવનગરના મોટા દહેરાના મુળનાયક મનાય છે. અને પંદરમા ઉદ્ધારના મુળનાયકજી ત્યાંથી નહી ઉઠતાં તખ્ત રહ્યા સમજાય છે. પૂર્વે દહેરૂ મહું ગભારામાં અંદરની ભમતીવાળું હતું તે પરઘરના પાસેના ખુણા માટેની પ્રતિમા ઉપરથી જણાઈ આવે છે. તથા ઉપરના ચૌમુખજીના ભાગથી જણાઈ આવે છે. પંદરમા ઉદ્ધારની પ્રતિમાવાળા ભાગમાં આડી પાટ જડી લઈ ગભારાને ફરતો ભાગ બંધ કરેલ મનાય છે. ને વર્તમાન સેળમા ઉદ્ધારવાળા વિદ્યમાન દેખાતા ગભારામાં મુળનાયકજીને પધરાવવાને ભાગ્યશાળી થયા છે. મુળનાયકજીને રૂપાની છત્રીને દરવાજે કર્યો છે. રૂપાનાં ગભારે કમાડ સુંદર નકશીવાળાં છે. તથા મોટા ઝુમર હાંડી અને તખ્તીઓથી અલંકૃત કર્યું છે.
રથયાત્રાને ચેક-દાદાના દહેરાની સુશોભિત સમચોરસ ચોકમાં રથયાત્રા કાઢવામાં આવે છે. ઘણી ઉત્તમ નકશીવાળે સોના ચાંદીને રથ, સોના ચાંદીની પાલખી સેના ચાંદીને અિરાવત હાથી, સુંદર ગાડી, સેનાના મેર આદિ બહુ મુલ્યવાન વસ્તુઓથી ભરપૂર નીકળે છે. રથયાત્રા કઢાવનારને રૂા. ૨૫ નકરે શ્રી આણંદજી કલ્યાણજીને ભરે પડે છે.
આ ચેકમાં પુજા પણ ભણાવવામાં આવે છે. પ્રથમ તે એક ફક્ત સ્નાત્રજ હમેશાં ભણતું હતું, પુજા તે કઈક જ દિવસે ભણતી હતી. પરંતુ એક દાયકા આશરે વરસથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org