Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૪૬
શ્રી શત્રુંજય સૌરભ
હિંગલાદેવી નામથી ઓળખજો. આ બનાવ કરાંચી પાસેના ડુંગર પાસે ખાસ હિંગુલનું સ્થાનક છે, ત્યાં આગળ બનવા પામ્યા છે. અંબિકા ખાસ સૌરાષ્ટ્ર દેશાધિષ્ઠાયિત દેવી છે, તે આ તીર્થરાજ ઉપરની એક ચડાવવાળી ટેકરી ઉપર તીર્થડની અધિષ્ઠાયિત થઈને રહી છે. તીથરોડ ઉપરના સઘળા હડામાં આ હડો ઠેઠ છાલાકુંડસુધી કઠણ કાંઈક વધારે હોવાથી કહેવત ચાલી છે કે – હિંગલાજને હડે, કેડે હાથ દઈ ચડો, કુટ પાપને ઘડી, બાંધ્યો પુન્યને પડે, - આ ઠેકાણે એક બાંક આકારની બેઠક છે. અહીં ડિળીવાળા પિતાના બેસારૂને ઉતારૂને ભુકરાના બાંધેલ પગથીઆ સુધી ચલાવે છે. હિંગલાજના માથા ઉપર જમણા હાથ તરફ એક પત્થર સિંદૂર પાન લગાડેલ સ્થાનક છે. ત્યાં શેઠી આ કુટુમ્બના લોકે પોતાની કુળદેવી ખેડીયારના કર કરવા જતી વખતે આ સ્થાનકે પગે લાગી શ્રીફળ વિગેરે-ફેડે છે. અહીં સુધી ચડવાને ભાગ અર અરધ થાય છે, અહીં આગળ એક સુંદર વિસામે છે. ત્યાં કચ્છી હીરજી નાગજી તરફથી પાણીની પરબ બેસાડેલી છે. પગથીઆના કાંઠે એક દહેરી છે, તેમાં પગલાં જેડ એક છે. “કલિકુંડ પાર્શ્વનાથ”ના સંવત ૧૮૩૫ માં સ્થાપન કરેલા છે, બંને બાજુ બાંક બેઠક લાંબી છે. યાત્રાળુઓ
ડીવાર બેસી પરિશ્રમ દુર કરે છે, હવા ઘણી ચેખી આવે છે અને શિતળમય શરીર બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org