Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
૧૫૫ પ અજિતનાથનું દહેરૂં ૧–આ દહેરૂં સંવત ૧૬૮૮ માં બંધાવ્યું છે.
૬ સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂં–શેઠ કુંવરજી લાધા ભાવનગરવાળાનું બંધાવેલું છે. અને તેની સંવત ૧૮૧૫ માં પ્રતિષ્ઠા કરાવી છે.
૭ ધર્મનાથનુ દહેરૂં ૧–સંવત અઢારના સકાનું છે.
૮ ચંદ્રપ્રભુનું દહેરૂં ૧-ભંડારીનું સંવત ૧૯૮૨ માં બંધાવેલું છે. આ દહેરૂં ત્રણ બારણાવાળું છે.
૯ પાર્શ્વનાથનું દહેન–ડેટાવાળા શેઠ મેતીચંદ ઉગરચંદનું સંવત ૧૯૦૩ માં બંધાવેલ છે.
૧૦ શ્રી પ્રભુનું દહેરૂ–૧ જગતશેઠ મુર્શિદાબાદવાળાનું બંધાવેલ છે.
૧૧ શ્રી શાંતિનાથજીનું દહેરું –શ્રી જામનગરવાળાનું સંવત ૧૬૭૮ માં બંધાવેલ છે. -
૧૨ સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દહેરૂં –૧ અસલ. સૂર્યકુંડના છેડાની કીનારી પર આવેલું છે.
૧૩ ત્રષભદેવજીનું દહેરૂં–૧ આ દહેરૂં કુમારપાળ રાજાનું બંધાવેલ હોવાથી હાલ તેમના નામથી ઓળખાય છે. તેમાં ચંદરાજા કુર્કટ ફીટીને પુનઃ મનુષ્ય થયે, એવા જલ પ્રભાવવાળા અસલ સૂર્યકુંડના ઉપર આ દહેરૂ યુગ પ્રધાનાચાર્ય હેમાચાર્યજીના વચનાનુસાર બંધાવવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org