SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ૧૫૫ પ અજિતનાથનું દહેરૂં ૧–આ દહેરૂં સંવત ૧૬૮૮ માં બંધાવ્યું છે. ૬ સહસ્ત્રફણુ પાર્શ્વનાથનું દહેરૂં–શેઠ કુંવરજી લાધા ભાવનગરવાળાનું બંધાવેલું છે. અને તેની સંવત ૧૮૧૫ માં પ્રતિષ્ઠા કરાવી છે. ૭ ધર્મનાથનુ દહેરૂં ૧–સંવત અઢારના સકાનું છે. ૮ ચંદ્રપ્રભુનું દહેરૂં ૧-ભંડારીનું સંવત ૧૯૮૨ માં બંધાવેલું છે. આ દહેરૂં ત્રણ બારણાવાળું છે. ૯ પાર્શ્વનાથનું દહેન–ડેટાવાળા શેઠ મેતીચંદ ઉગરચંદનું સંવત ૧૯૦૩ માં બંધાવેલ છે. ૧૦ શ્રી પ્રભુનું દહેરૂ–૧ જગતશેઠ મુર્શિદાબાદવાળાનું બંધાવેલ છે. ૧૧ શ્રી શાંતિનાથજીનું દહેરું –શ્રી જામનગરવાળાનું સંવત ૧૬૭૮ માં બંધાવેલ છે. - ૧૨ સહસ્ત્રફણા પાર્શ્વનાથનું દહેરૂં –૧ અસલ. સૂર્યકુંડના છેડાની કીનારી પર આવેલું છે. ૧૩ ત્રષભદેવજીનું દહેરૂં–૧ આ દહેરૂં કુમારપાળ રાજાનું બંધાવેલ હોવાથી હાલ તેમના નામથી ઓળખાય છે. તેમાં ચંદરાજા કુર્કટ ફીટીને પુનઃ મનુષ્ય થયે, એવા જલ પ્રભાવવાળા અસલ સૂર્યકુંડના ઉપર આ દહેરૂ યુગ પ્રધાનાચાર્ય હેમાચાર્યજીના વચનાનુસાર બંધાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy