________________
૧૫૬
શ્રી શત્રુંજ્ય સૌરભ આવ્યું છે, કેમકે કાળના મહામ્યને લીધે તે કુંડના પાણીને ગેર ઉપયોગ ન થાય માટે.
જમણા હાથ તરફનાં દહેરાં. વાઘણપોળના જમણા હાથ તરફ પ્રથમ પહેલી ટુંક શેઠ નરશી કેશવજીની આવે છે. તેનાં દહેરાં દહેરીઓની અને પ્રતિમાની વિગત.
૧૪ પંચતિથીનું દહેરું – આ દહેરામાં સમવસ રણ અષ્ટાપદ, સમેતશિખર, મેરૂ પર્વત અને મુળનાયકજીવાળું. એમ પાંચ, એક ભમતીમાંનાં વચગાળે લેખંડની કમર સુધીના કઠેડાવાળી જાળીમાં આવેલાં છે. ખુદ શેઠ કેશવજી નાયકે સં. ૧૯૨૮ માં બંધાવ્યું છે.
૧૫ પુંડરીકજીનું દહેરૂં ૧–મુળનાયક પંચતિથી ના સામે એક નાના નાજુક દહેરી જેવા દહેરામાં પુંડરીક ગણધરને સ્થાપ્યા છે.
આ ફક્ત બે દહેરાંની ટુંક નવી દશમી તરીકે ગણાઈ ચૂકી છે, એમાં ઉપર નીચે એમ બે ગાળો ભમતી આવેલી છે, તેની કુલ દહેરીએ ૭૦ છે, તે સર્વેની એકંદર પ્રતિમાઓ સાત આશરે (૭૦૦) છે, ને પગલાં લેડી ૨ છે, પચીશ વર્ષ અગાઉ આ ટુંક ફક્ત એક દહેશ તરીકે જાણવામાં આવતી હતી, પણ મુનિમ વલ્લભજી વસ્તા આવ્યા બાદ ધીમે ધીમે ભમતી પૂર્ણ કરી સામે પુન્ડરીકાનું દહેરૂં સ્થાપી એક નાજુક ડેલી, પિળ બનાવવામાં આવ્યાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org