Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મુ
૧૫૨
ઉયાલી, આ ત્રણ મુનિએ અણુસણુ કરી સિદ્ધિપદને પામ્યા હૈાવાથી તે નમુના તેએની યાદીમાં કાતરી કાઢવા છે, ત્યાંથી ઘેાડાં પગલાં ચાલ્યા એટલે કàા આવે છે.
આ કિલ્લા આખા તિર્થં રાજને એટલે નવેટુકને ફરતે બાંધેલા છે. અને પેસવાને ફક્ત એ જ દરવાજા છે એક ચામુખજી તરફના અને બીજો આ ચાલુ મીનાવાળા છે કિલ્લામાં પ્રવેશ કરવાને ખારી પ્રમાણે દરવાજો છે. તેને રામપેાળની ખારી કહે છે સ. ૧૯૩૯ માં જ્યારે ચાલીશ હજાર આશરે માસ (યાત્રાળુ) એકઠું થયેલ ત્યારે આ જુની રામપેળની બારીમાં સંકડામણુ આવજાવ માટે થતી દેખ્યાથી પડખામાં બીજી ખારી મુકી છે. જેમાં થઈને હાલ આપણે અમુલ્ય લાભ લેવા પ્રવેશ કરીએ છીએ આ ખારીની બહાર આટલા ઉપર પાણીની પરબ બેસે છે અહીં આગળ તીરાડ પુર્ણ થાય છે.
કિલ્લા. રામપેાળની બારીથી તે આદિશ્વર ભગવાનના દહેરા સુધી. )
ઉપરના તમામ ભાગને માટી ટુંક ચા દાદની ટુંક કહેવાય છે તેના અંદર સઘળામેટા દહેરાની ટુંક તવારીખ અને કુલ દહેરીએ તથા પગલાં જોડીએ અને કુલ પ્રતિમાઓની સખ્યાના આંકડા સત્ય ગણત્રી નવેસરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org