Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૫૨
શ્રી શત્રુંજય સૌરભ
કરીને ટાંક્યું છે. આ ટુંકમાં ત્રણ ભાગ પડે છે. રામપળની અંદરને વિમલશીને અને રતનપળને.
રામપળ. દહેરૂં ૧ પાંચ શીખરનું–શેઠ મેહનલાલ વલ્લુભદાસ ઓરંગાબાદવાળાનું બંધાવેલું છે. તેમાં મુળનાયક
શ્રી વિમળનાથજી છે. - દહે ૧ ત્રણ શીખરનું -શેઠ દેવચંદ કલ્યાણચંદ સુરતવાળાનું બંધાવેલું છે. તેમાં મુળનાયક શ્રી સુમતીનાથઇ છે. આ બંને દહેશે ઘણાં રમણિય છે. પણ તે એક છેડા ઉપર આવેલાં હોવાથી યાત્રાળુઓ સવ બરાબર દર્શનને લાભ લઈ શકતા નથી. વળી ડાળીવાળા વિગેરેને માટે જ તે દહેરાના કિલ્લાની બારી પાસે બેસતો હોવાથી તે દહેરામાં જવાનું વલણ ઘણું ઓછું છે. તે માટે તે ઓળી વાળાને ડાબા હાથ તરફ બેસવાનું બની શકે તે અથવા તેના કિલ્લે નાના બારણાને ઠેકાણે માટે દરવાજે મુકાય તે લોકોનું ધ્યાન સારૂં ખેંચાય કેમકે આખા તીર્થ ઉપર પાંચ શિખરનું દહેરું આ એકજ છે. તેની જોડે મેતીશાની ટુંકની ફુલવાડી અને કુંડ છે કુંડના પરાળના છેડે એટલે ટુંકના હિલાની ઓથે કુંતાસર દેવીનો ગોખલે છે. તેની સામી બાજુએ શ્રી આણંદજી કલ્યાણજીની ઓરડીઓ અને ખેતીશા શેઠની ઓરડીઓ જાળી ભરેલી આવે છે. લાંબા પહોળા અને વિશાળ વિશેક પગથીયાં ચડતાં સગાળપળ આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org