Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
==
=
પ્રકરણ ૧૨ મું
૧૩9 શ્રવણરૂપ પિતાનાં નિત્યકૃત્ય વિસારી નહિં દેતાં તે નિયમસર સેવવાં જોઈએ.
૧૭ અત્રે સદા સાધર્મિક જનેની બની શકે તેટલી સેવા ભક્તિ વડે આરાધના કરવી. પરંતુ તેની કઈ રીતે વિરાધના તે કરવી જ નહિં.
૧૮ તીર્થ ભક્તિ માટે જેટલું તન, મન, ધનથી કરાય તે ઓછું જ છે, એમ સમજી જે કંઈ યથાશક્તિ કરવામાં આવે તેને કદાપિ ગર્વ તે કરે જ નહિં, પણ પૂર્વ પુરૂષનું છાત લહી સ્વલઘુતા જ ભાવવી.
૧૯ અત્રે પ્રાયઃ કોઈ પણ જાતના પાપમાં પ્રવૃત્તિ ન થાય તેવી કાળજી રાખવી. કે ઈબ નબળી સંગતિથી અળગા રહેવું. સર્વ જીવને આત્મા સમાન લેખી દયાની લાગણી વધારવી અને પરિણામની શુદ્ધિ કરવી.
૨ કઈને કર્કશ-કઠોર કે મર્મ વચન કહેવું નહિ. મિષ્ટ પ્રિય વચન જ બેસવું. ગમે તેવા પ્રસંગમાં પણ અસત્ય અને કટુક વચન કેઈને નજ કહેવું. - ૨૧ આપણે વૃત્તિ દેખી બીજા તેની અનમેદના કરે અને તેનું અનુકરણ પણ કરે તેવી શાંત–નિર્મળ-પ્રમાણિકતા નિષ્કપટ વૃત્તિ અત્રે વિશેષે રાખવી.
૨૨ કઈ પણ પ્રકારના દુર્વ્યસનથી અત્રે સદંતર દૂર રહેવા જ પ્રયત્ન કરે.
૨૩ તીર્થ ભક્તિને છાજે તેવી જ રહેણી કહેણી અત્રે રાખી રહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org