Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૧ મું
૧૩૩
૪૫ સુતરીયા બીલ્ડીંગનહાર બીલ્ડીંગથી આગળ. ૪૬ વલ્લભ વિહાર–સુતરીયા બીલ્ડીંગથી આગળ.
આ રીતે દરેક ધર્મશાળાઓ એકબીજાને અટકીને આવેલી છે, તે જ્યારે ઘણું જ સંઘ ભેગો થાય છે. ત્યારેજ યાત્રાળુઓ વપરાશમાં લે છે. કેટલીક ધર્મશાળાઓ વચમાં ખુણે પડી ગઈ છે. ને ગામના સંઘની જ્ઞાતિ જમણ માટેની પરસાળ અને બાંધેલ ચેક વાળી બંને બાજુ ડેલી વાળી છે.
ઉપર મુજબ છેતાલીશ ધર્મશાળા પૈકી કેટલાક માં યાત્રાળુઓને સર્વ પ્રકારની સેઈ કરી આપવા સારૂ તેમજ દેખરેખ સારૂ મુનિમો ધર્મશાળામાં કાયમ રહે છે.
પ્રકરણ ૧૩ મું
તળેટી રોડ જ્યાં ગીરીરાજ ઉપર એટલે પર્વત ઉપર તિર્થ હોય ત્યાં પર્વતના છેક તળીએ તળેટી હોય છે. તે તળેટીએ યાત્રિકે વિશ્રાંતી સારૂ પુન્ય પ્રતાપવંત લક્ષ્મિવંતે એ સ્થાન બંધાવેલા હોય છે, તે પ્રમાણે આપણું સર્વ ભૌમ તીર્થ રાજની તળેટીને ભાગ બાંધેલ ઘણો રળીયામણો છે. શત્રુંજય તીર્થની વર્તમાન તળેટી ગામથી દેઢ માઈલ દુર છે. શત્રુજય દરવાજાથી સીધી સડક ઠેઠ તળેટી સુધી બાંધેલી છે. ખાસ અગત્યની (લક્ષમાં રાખવા ગ્ય) સૂચના
૧. જયણા પૂર્વક સાતે શુદ્ધિ સાચવીને યાત્રાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org