Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૭ સુ
સિદ્ધાચળ કર્યાં ગયા જ છીએ.
કુમાર–હુ જૂહુ ખેલતા નથી. હું સાચું એવું છું. સેના—એટલે તેં શુ ભગવાનની પૂજા કરી છે? કે સ્વપ્તામાં જોયા છે ?
કુમાર—મે પૂજા કરી છે.
સેાના—તે મને જ કેમ ? તે કયારે પૂજા કરી હતી, મેલ મારા વત્સ !
કુમાર—પડેલાં.
સાના—એ કેવી રીતે ?
કુમાર—પૂર્વ અવસ્થામાં હુ. પોપટ હતા. સેના—તે વખતે તુ કથાં રહેતા હતા ? કુમાર—સિદ્ધવડમાં,
૮૩
આ આશ્ચર્યજનક વાત હાઈ. માની મનાતી નહાતી અને કુમારના વારંવારના સિદ્ધાચળના સ્મરણથી બૂડી માનવાને પણ કારણ ન હતું. તે વારવાર સિદ્ધાચળ જવા હઠ લેતા અને સિદ્ધાચળજીમાં વાપરવાની દૃષ્ટિએ થાડા રૂપીઆ જુદા એકઠા કરવા પણ લાગ્યા હતા.
ઇ. સ. ૧૯૧૨ ના જાન્યુઆરીમાં અમે પાલીતાણા આવ્યા. સેાનગઢથી ગિરિરાજના શિખરા જોતાં બાળક ઉત્સાહથી મેલી ઉચો કે-જુએ સિદ્ધાચળ દેખાય ! શિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org