Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજ્ય સૌરભ મેળવે છે, તે આત્મશુદ્ધિ અને આત્મશાંતિથી વારંવાર યાત્રા કરનાર કેવું મહદ્ પુણ્ય ઉપાર્જન કરી, આ મનુષ્ય ભવનું સાર્થક કરી શકે?
જાવડશા શેઠને ઉદ્ધાર.'
કાંપિલ્યપુરમાં ભાવડ અને ભાવલા-પતિ-પત્ની દરિદ્ર સ્થિતિમાં હતાં, પણ ધર્મભાવના સતેજ હતી. ગેચરી અર્થે આવેલા બે મુનિરાજેને વંદન કરી યથાશક્તિ સેવા કરી. મુનિરાજ પતિ-પત્નીની ભકિતથી આનંદિત થયા. પ્રસન્નચિત્ત આશીર્વાદ આપ્યા. કહ્યું કે–આજે એક જાતવંત ઘડી વેચાવા આવશે તે ખરીદી લેજે. ઘેડી ખરીદી લીધી. થોડા સમય બાદ ઘડીએ એક અશ્વરત્નને જન્મ આપે. આવા ઉત્તમ રત્નને જોઈ એક રાજાએ તે અશ્વને ત્રણ લાખ રૂપીઆમાં વેચાતે લીધે. પછી તે ભાવડે અશ્વોને વેપાર કર્યો. વિક્રમ રાજાને ભાડે આવા ઉત્તમ અશ્વો ભેટ મોકલ્યા. વિક્રમ રાજાએ તેને મધુમાવતી–મહુવા વિગેરે બાર ગામ આપ્યાં.
મહુવામાં પ્રવેશ કર્યો અને મંગળ શુકન થયાં. તેની પત્નીએ પુત્રરત્નને જન્મ આપે. મહામહેન્સવ કરી જાવડ નામ પાડયું. જાવડ મોટી ઉમ્મરને થશે ત્યારે તેનાં લગ્ન ઘેટી ગામના શૂર નામના શ્રેષ્ઠીની પુત્રી સુશીલા સાથે થયાં.
આ સમયે કાળપ્રભાવે શત્રુંજયને અધિષ્ઠાયક રૂ હતે. કેઈ યાત્રાએ આવી શકતું નહિ. તીરથની આશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org