Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
રાજના એક ફન્ન ભાતિમા અલોએ બધા
૧૧૬
શ્રી શત્રુંજય સૌરભ માં દીવ બંદરનિવાસી શેઠ રૂપચંદ ભીમશીએ બંધાવ્યું છે. શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા અલૌકિક છે. આ મંદિરને ફરતે કેટ છે. પૂજા ભણાવવાને આરસમય સુંદર ચેક છે. દરવાજાના મોટા હાથીઓ સૌ કેઈને આકર્ષે છે.
૨. ગેડીજીનું દહેરૂં–સં. ૧૮૫૦ માં સુરત નિવાસી ભણશાળી હીરાચંદ ધર્મચંદના ધર્મપત્ની શ્રી હેમકુંવર શેઠાણીએ પિતાને રહેવાના મકાનમાં ઘર દહેરાસર તરીકે બંધાવ્યું હતું. તેમાં ધાતુના પ્રતિમાજી મૂળનાયક તરીકે હતા. ત્યારબાદ શેઠ શ્રી આ. ક. ની પેઢી તરફથી આ દહેરાસર નવું જણાવવામાં આવ્યું. સં. ૧૯૦ ની સાલમાં આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરિશ્વરજીના વરદ્ હસ્તે જેઠ સુદ ૧૧ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે.
અત્રેના સંઘના પ્રયાસથી આ અલૌકિક પ્રતિમા બેલે રાથી લાવવામાં આવ્યાં હતાં અને શ્રી સંઘ તરફથી તેની પ્રતિષ્ઠા થઈ હતી. બીજાં બે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી શ્રી શત્રુંજય ઉપર નેમનાથની ચોરીવાળા મંદિરમાં સમારકામ કરતાં એક ભીંતમાંથી નીકળ્યાં હતાં તે પણ મનહર છે.
૩. શ્રી શાંતિનાથજીનું દહેરું–કાપડ બજારમાં દર બારગઢની બાજુમાં ખરતગચ્છના યતિયય શ્રી કરમચંદજી હેમચંદજીએ પિતાના કબજાવાળા વિશાળ ડહેલાની અંદર મેડી ઉપર સં. ૧૫૦ માં એક મંદિર બંધાવ્યું છે. તેની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org