Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૨૫
પ્રકરણ ૧૩ મું ઓટલા પાસે દહેરી છે તે મેઘમુનિને ત્રણ જોડી પગલાં છે.
સ્તૂપ છે. તેમાં
જન નગર–
શ્રીમંતેને માટે હવાખાવાના સ્થળે તે માથેરાન અને મહાબળેશ્વર જેવાં ઘણાંય છે. પણ પાલીતાણાની સુંદર હવા અને શત્રુંજય ગિરિરાજની યાત્રાને લાભ ઉપરાંત ધર્મશાળામાં ગૃહસ્થને અનુકૂળ સુખ-સગવડે ન જ મળી શકે તે દ્રષ્ટિએ ગિરિરાજના ચરણે એક જૈન નગર વસાવવાની રાવ બહાદુર શેઠ શ્રી જીવાભાઈ પ્રતાપશી તથા રાવબહાદુર શેઠ. અમૃતલાલ કાળીદાસ વિગેરે સદ્ ગૃહસ્થને ભાવના જાગી. નામદાર ઠાકોર સાહેબને કહેતાં બહુ જ આનંદભાવે ૯૯૯ વર્ષના પટે વિશાળ જમીન આપી, અને ત્યાં આજે જૈન નગર તલાટીની પાસે જ વસી ગયું છે. તેમાં અદ્યતન પદ્ધતિના અનેક જાતની સગવડવાળા વિલાએ બન્યા છે. રસ્તા અને સડકે તથા વીજળીની રોશની વિગેરેથી તે સુંદર દેખાય છે દરેક વિલામાં નાના નાના બગીચાઓ છે. આવા સુંદર બંગલાએથી જૈન નગરને દેખાવ રમણીય અને સુશોભિત લાગે છે.
રાણાવાવથી ચાર ફર્લોગ દૂર જતાં ગિરિરાજની તળેટી આવે છે. પ્રાચીન સમયમાં આ ગિરિરાજ કાઠિયાવાડના જુદા જુદા નાના મોટા પર્વતને આવરી લેતે માટે વિશાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org