Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૨૨
શ્રી શત્રુંજ્ય સૌરભ છે. યાત્રિકોને લઈ પાલીતાણા નાનું પણ સુંદર અને રમ્યા શહેર દેખાય છે.
પાલીતાણાની શોભા, પાલીતાણાનું ગૌરવ, પાલીતાણાની પ્રસિદ્ધિ અને પાલીતાણાની પ્રતિષ્ઠા એ ગરવા ગિરિરાજને લીધે જ છે. વિધવિધ માર્ગો–
પાલીતાણા આવવા માટે વિધવિધ રેલગાડીના માર્ગો છે. (૧) મુંબઈ, અમદાવાદ, વિરમગામ, વઢવાણકેમ્પ, શિહેર. (૨) દિલ્હી, મારવાડ, આબુ, મહેસાણા, વિરમગામ અને (૩) મુંબઈ, અમદાવાદ, ધોળકા, ધંધુકા, બેટાદ, અને ,, (૪) જામનગર, રાજકોટ, વઢવાણ કેમ્પ અને ,, , (૫) વેરાવળ, જુનાગઢ, જેતલસર, જેતપુર, ઢસા, ઘેળા, અને (૬) રાજકેટ, જેતલસર, જેતપુર, ઢસા, ધોળા અને (૭) મહુવા, તળાજા, ભાવનગર અને (૮) મહુવા, કુંડલા, ઢસા, ધોળા અને ચાલો ચાલે વિમળાગરિ જઈએ રે,
ભવજળ તરવાને.
શિહેરથી ગાડી ઉપડતાં જ ગિરિરાજના દર્શન માટે બાળકે, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષ, મારવાડી કે પંજાબી બધા અત્યંત ઉત્સુક બને છે. હરીયાળા લીલમલીલા મેદાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org