Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૧૪
શ્રી શત્રુંજય સૌરભ
અહીં બૌદ્ધ ધર્માંના ભિક્ષુકાના અભ્યાસ માટે પ્રાચીન વિહાર હતા અને ગુણુમતિ-સ્થિરમતિ જેવા વિદ્વાના તળાજા વિહારમાં રહ્યાના ઉલ્લેખ મળે છે.
ડુંગર ઉપર એક સુંદર મદિર છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ મનેાહર છે. ીજી ટૂંકમાં શ્રી સુમતિનાથ દાદા-સાચા દેવની ચમત્કારીક મૂર્તિ છે. ત્રીજી ટૂંકમાં ચૌમુખજીનું મંદિર છે. ત્યાં એક કીતિ સ્તંભ છે.
ત્રાપજ-તણસા—આ મન્નેમાં શ્રી પાર્શ્વનાથસ્વામીના 'દિ અને ઉતરવા માટે ધર્મશાળા છે.
ઘાઘા થાડા વર્ષો પહેલાં ઘાઘા મેટુ અંદર હતું. આજે આખુ ંચે તે ભાગી પડયું છે. માટુ' સુંદર દહેરાસર નવખ’ડા પાર્શ્વનાથસ્વામીનુ' છે. મૂતિ પ્રાચીન અને અલૌકિક છે. તેના ગઢમાં બીજા ચાર દિરા છે.
શ્રી ચંદ્રપ્રભુનું અને જીરાવળા પાર્શ્વનાથનુ... મદિર છે. ઉતરવાને શેઠ ડુડીભાઇની ધર્મશાળા છે. ટીભાઈ શેઠનાં ધર્મ પત્ની હરકુંવર શેઠાણી ઘેાઘાના જ હતા.
ભાવનગર—મોટુ શહેર છે. મેટા સ્ટેશન પાસે શેઠ હીરાલાલ અમૃતલાલની ધર્માંશાળા છે. પાસે જૈન ભેાજનશાળા પણ છે. ભાવનગરમાં ચાર મેટાં દહેરાસરે છે.
શહેરમાં માટું દહેરાસર શ્રી આદીશ્વર ભગવાનનું છે, તેમાં ખીજા ચાર દહેરાસરા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org