Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૮ મું
૧૦૧
પુસ્તક ભંડાર અને લાઇબ્રેરી
જન સાહિત્ય મંદિર–તળાટી જતાં હેરીસ હાઈસ્કૂલની સામે શ્રી જન સાહિત્ય મંદિરનું ભવ્ય મકાન તથા તેનું મને હર દર્શન પ્રત્યેક યાત્રાળુને આકર્ષે છે.
આચાર્યશ્રી વિજય મેહનસૂરીશ્વરજીના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિવેના અવિરત પરિશ્રમથી સાહિત્ય મંદિર અદ્વિતીય બન્યું છે.
હસ્તલિખિત તથા મુદ્રિત સંસ્કૃત પ્રાકૃતના ગ્રંથો બહુ જ સંભાળ પૂર્વક રાખવામાં આવ્યા છે. ઉપરાંત તમામ પુસ્તકોને સંગ્રહ પદ્ધતિસર કરવામાં આવ્યું છે. અપ્રાપ્ય પુસ્તકો અને બહુમૂલ્ય પુસ્તકોને પણ સંગ્રહ છે. આ સાહિત્ય મંદિરને લાભ વિદ્વાને અને લેખકે ચે તે સાહિત્ય મંદિરના પ્રેરક અને સંસ્થાપકને ઉદ્દેશ સફળ થયે ગણાય. શ્રી દેવગિણિ ક્ષમાક્ષમણ જૈન લાઇબ્રેરી
શ્રી જસકુંવરની ધર્મશાળામાં શેઠ આણંદજી કલ્યારણુજીની દેખરેખ નીચે એક જ્ઞાનમંદિર ચાલે છે. સંસ્કૃતપ્રાકૃત-ગુજરાતી પુસ્તકોને સારે સંગ્રહ છે | શ્રી વીરબાઈ જન લાઇબ્રેરી– શેઠ કેશવજી નાયકનાં ધર્મપત્ની શ્રી વિરબાઈના સ્મરણાર્થે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ પુસ્તકાલય સં. ૧૫૫ માં સ્થાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org