Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૦૨
શ્રી શત્રુંજય સૌરભ વામાં આવેલ છે. અહીં બહુ જ ઉપયોગી અને કીંમતી પુસ્તકેને સારે એ સંગ્રહ છે. પાઠશાળા તથા જિનાલય છે.
શેઠ તલચંદ માણેકચંદ લાઈબ્રેરી-શ્રી શત્રુંજય દરવાજા બહાર એક લાઈબ્રેરી છે. વાંચનાલયને લાભ યાત્રાળુઓ સારી રીતે ભે છે.
મહિલા પુસ્તકાલય-ભાઈઓ તથા ઘણું બહેને લાભ લઈ શકે તે દૃષ્ટિએ એક મહિલા પુસ્તકાલય શરૂ થયું છે.
આ ઉપરાંત બાબુની ધર્મશાળામાં પન્નાલાલ લાઈબ્રેરી, ઉજમબાઈની મેડીમાં શ્રી મોહનલાલજી લાઈબ્રેરી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં “અંબાલાલ જ્ઞાનભંડાર” તથા તળેટી ઉપરના મંદિરમાં બાબુ ધનપતસિંહ જ્ઞાનભંડાર, અને મટી ટેળી પાસે એક જ્ઞાનભંડાર છે.
શ્રી જન ધાર્મિક પાઠશાળાઓ શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા-શેઠશ્રી આ.ક. ની પેઢી તરફથી.
શ્રી સૂક્ષ્મતત્ત્વબોધપ્રકરણાદિ પાઠશાળા-જૈન શ્રેયસ્કર મંડળ તરફથી.
શ્રી હરિબાઈ સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા–શેઠ - હરવિંદદાસ રામજીભાઈ તરફથી.
શ્રી વીરબાઈ પાઠશાળા-ટ્રસ્ટીઓ તરફથી.
શ્રી નીતિસૂરીશ્વરજી જૈન પાઠશાળા–જીવન નિવાસના સંચાલકો તરફથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org