Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૮ મું આઠ આના તથા વાસણમાં નાના વાસણ દીઠ બે પૈસા જુના અને મોટા વાસણ દીઠ એક આને એમ પંદર દિવસ સુધી આ પ્રમાણે લેવાય છે.
બહાર ફરવા જતાં લેવાતે નકરે.
રૂા. ૫૧ શ્રી પંચતિથી સંઘ જતાં, રૂા. ૨૧ બાર ગાઉને સંઘ જતાં, રૂા ૧પા છ ગાઉને સંઘ જતાં, રૂા. ૧૦૫ તંબુના નકરાના. રૂા. 9 પંચતિથી લઈ જતાં તંબુના, રૂા. પા બાર ગાઉ તંબુ લઈ જતાં નકરાના. શ્રી શત્રુંજય ઉપર થતી ઘીની બોલીના ભાવે.
આરતી, પૂજા, પખાળ તથા વરઘોડા વિગેરેમાં બેલાતા ઘીના ચઢાવાના દર મણના રૂા. પ છે અને પર્યુષણમાં સુપના તથા પ્રતિક્રમણમાં બેલાતાં સૂત્રેના ઘીના ચઢાવાના દર મણના રૂા. રાા છે.
ટેલીઆની પી–આંગી, પૂજા, જમણવાર, પ્રદક્ષિણા, વરઘડે તેમજ બીજા ધર્મ કાર્ય માટે ટેલ (સાદ) પડાવતાં તેની ફી ચાર આના દરેક બાબત માટેની સમજવી, જમણવારમાં તેને પીરસણું આપવું પડે તે વધારામાં સમજવું.
સાધુ-સાવી–સાધુ-સાવીને પાતરાં, પ્યાલા, વાટકા, તરપર્ણ વિગેરે ચરીને લગતા ઉપકરણે પૂરા પાડે છે. ઉપરાંત અંબર, કસ્તુરી અને કાયાકુટી આદિ તેલ દવાના સારૂ અપાય છે. વિહારના આગમન માટે મજૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org