Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
ભાર
પ્રકરણ ૭ મું
૭૫ નહોતે. મહોત્સવના મુહૂર્તો નક્કી કર્યા. ઊભી સેરઠને સંઘ કાઢવાનું નક્કી થયું. પણ માણસનું ધાર્યું ક્યાં થાય છે? શેઠની તબીઅત નરમ ગરમ ચાલતી હતી. પોતાના પુત્ર અને મિત્રોને બોલાવી મંદિરનું કામ પૂરું કરી ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવા ભલામણ કરી. સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ ૧ ને રોજ શેઠ સ્વર્ગે સીધાવ્યા
ખીમચંદ શેઠના ઉપર બધે બોજો આવી પડ્યો. શેઠની અંતિમ ઈચ્છાને માન આપવાની દૃષ્ટિએ મેતીશા શેડના મિત્રે અમરચંદ દમણ અને કુલચંદ કસ્તુરચંદની સલાહથી શેકને વિસારી પ્રતિષ્ઠા કાર્ય કરી લેવા નિશ્ચય કર્યો. - સોરઠન સંધ નીકળ્યો. સં. ૧૮૯૩ ના પિષ વદી એકમે સંઘ પાલીતાણ પહોંચ્યો. સંઘમાં શેઠ હેમાભાઈ આવ્યા હતા. એક હજાર સંઘવીએ અને સવા લાખ યાત્રા જુઓ હતા. અઢાર દિવસ પાલીતાણુમાં ઝાંપે ચેખા મૂકાયા. કેઈને ધૂમાડે ન કરે પડે એવી વ્યવસ્થા કરી. એ માટે પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો કે આજ સુધી લેકે યાદ કરે છે. દરરેજને જમણને જ રૂ. ૪૦૦૦) ખર્ચ હતે. પ્રતિષ્ઠા પછી તુરતજ મેતીશા શેઠના પત્ની એટલે ખીમચંદભાઈની માતા દિવાળી શેઠાણી સ્વર્ગે સીધાવ્યાં. જાણે કે પુત્રે શેઠની અંતિમ ભાવનાને સમજી કેવી અનુપમ રીતે પ્રતિષ્ઠા કરાવી તેની વધામણી આપવા સ્વર્ગમાં શેઠ પાસે ગયાં?
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અસાધારણ મેદની, ધમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org