Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુ ંજય સૌરભ
બીજે દિવસે તે મારવાડી કાશીનું જ જમણુ થયું. અને ડોશીમાની શ્રદ્ધાની, અને તેમના સંધના સ્વામિ વાત્સલ્યની વાત પાલીતાણાના બચ્ચા ખચ્ચાઓમાં થવા લાગી. બહાદુર જુવાનને ઓળખો છે ?
૭૮
ગ્રીષ્મૠતુના દિવસેા હતા. અપેાના સમય, તાપ અસહ્ય હતા, તે વખતે એક યુવાન ધાયેલાં કપડાં અને હાથમાં કપડાં ધોવાના મોટા ધોકા લઇને ઘેર આવ્યા. અને જરા આરામ લેવા ઘરમાં આડા પડયો. તેનું નામ હતુ વિક્રમસી.
એ યુવક ભાવસાર જ્ઞાતિના ટીમાણીયા ગોત્રના હતા. શત્રુંજયગિરિની શીતળ-છાયા પાલીતાણામાં રહેતા હતે. હજી બ્રહ્મચારી હતા. ભાઈ અને ભાભીની સાથે રહેતા હતા. કપડાં રંગવાનું કામ કરતા, એટલે હુંમેશાં નદીએ કપડાં ધાવા જવાનું રહેતું.
એક વખત ખૂબ ભૂખ લાગેલી, હાથ પગ ધોઈ રસેાડામાં ગયા, તેા રસાઇને વાર હતી. થાક અને ભૂખથી અકળાયેલા જુવાનને ગુસ્સો આવી ગયા. અપેાર સુધી રસેાઇ નથી થઈ, ઘેર બેઠાં બેઠાં એટલુ યે નથી થતું ? ખીજું કામ પણ શુ છે ? હવેથી એ નહિ ચાલે” ભાભી પણ દિયરના આવા તીખા શબ્દો સહન ન કરી શકી. “ આહો ! રસાઈ ને ઘેાડી વાર લાગી એનાં તા ગુસ્સા આત્માને ચડ્યો. તે એટલુ બધુ જોર શેનું મતાવા છે ? હજી તેા તમારા ભાઈ કામ કરે છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org