Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૫ મું
૮ શ્રી સિધરાજ-ઘણ રાજાએ કેવળજ્ઞાન પામીને સિદ્ધિપદને પામ્યા માટે સિદ્ધરાજ.
૯ શ્રી બાહુબલી–બાહુબળનામા રીષીશ્વરે કાઉસગ્ન કર્યો માટે બાહુબળી.
૧૦ શ્રીમદેવ–શ્રી ઋષભદેવ સ્વામીની માતા શ્રી મરૂદેવની એ તીરથે તેમના નામની ટુંક હેવાથી મરૂદેવ.
૧૧ શ્રી ભગીરથ–એ તીર્થનું રખોપું કરવા સગર ચકવર્તીએ ઇંદ્રના વચનેથી સમુદ્રની ખાઈ આણું તેથી ભગીરથ.
૧૨ શ્રી સહસ્ત્રપત્ર–એ પર્વતની પેઠે સહસ્ત્રકુટ એ નામની ટુંક છે માટે સહસ્ત્રપત્ર.
૧૩ શ્રીશયવતું—એ પર્વતની પેઠે સેવંતાની ટુંક છે માટે શયવતું.
૧૪ શ્રીઅષ્ટોત્તર સતકુટ-એ પર્વતની પેઠે એકસો આઠ કુટનાં શીખરો છે માટે અચ્છેત્તર સતકુટ.
૧૫ શ્રીનગાધીરાજ–સર્વે પર્વતેમાં એ પર્વત રાજા સમાન છે. માટે નગાધીરાજ.
૧૬ શ્રીસહસ્ત્રકમળ-એ પર્વતની પુઠે કમળની પરે સહસ્ત્ર નામની ટુંક છે. માટે સહસકમળ.
૧૭ શ્રીહંકગીરિ–આ પર્વતમાં ઢંક નામે ટુંક છે માટે ઢંકગીરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org