Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૭ મું
ખંભાત અને રાધનપુરનાં દહેરાસરને કબજા ભેગવટાને ખરીતે શાંતિદાસ શેઠના નામને કરી આપે હતે.
આ ઉપરાંત શાંતિદાસ શેઠની કાર્યદક્ષતાથી ખુશી થઈ બાદશાહ શાહજહાંને તેમને સં. ૧૭૧૩ માં પાલીતાણું પ્રગણું બક્ષીસ આપીને બાદશાહી મહેર સાથે સનંદ કરી આપી હતી, એટલું જ નહિ પણ એ સનંદ શાહજહાંના પુત્ર મુરાદબક્ષે તથા તે પછી ઔરંગઝેબે પણ શંતિદાસ શેઠના પુત્ર લક્ષ્મીચંદ શેઠને તાજી કરી આપી હતી,
આ સનંદે આજે પણ મેજુદ છે.
પ્રકરણ ૭ મું
દાનશૂર બંધવબેલડી. જગપ્રસિદ્ધ આબુના કળામય મંદિરના સર્જકે, ગુજરાતના મહામંત્રીઓ અને જૈન શાસનના તિર્ધરોએ શ્રી શત્રુંજયની યાત્રાના સંઘે કાઢી મહાન લાભ લીધા છે. સં. ૧૨૮૨ માં જે સંઘ આવ્યું હતું તેમાં ૪૫૦૦ ગાડાં, ૭૦૦ પાલખી, ૧૮૦૦ ઉંટ, ૨૧૦૦ મહેતા, ૧૨૧૦૦ શ્વેતાંબર શ્રાવકે, ૧૧૦૦ દિગંબર શ્રાવકે, ૪૫, ગંધર્વ, ૩૩૦૦ ભાટ તથા બહેની રીયાસત હતી.
વસ્તુપાળે લલિતસાગર અને અનુપમા એમ બે મોટાં સરોવર બંધાવવા ઘણું ખર્ચ કર્યું હતું. આજે તે એ સરોવરોના અવશેષ જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org