SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું ૮ શ્રી સિધરાજ-ઘણ રાજાએ કેવળજ્ઞાન પામીને સિદ્ધિપદને પામ્યા માટે સિદ્ધરાજ. ૯ શ્રી બાહુબલી–બાહુબળનામા રીષીશ્વરે કાઉસગ્ન કર્યો માટે બાહુબળી. ૧૦ શ્રીમદેવ–શ્રી ઋષભદેવ સ્વામીની માતા શ્રી મરૂદેવની એ તીરથે તેમના નામની ટુંક હેવાથી મરૂદેવ. ૧૧ શ્રી ભગીરથ–એ તીર્થનું રખોપું કરવા સગર ચકવર્તીએ ઇંદ્રના વચનેથી સમુદ્રની ખાઈ આણું તેથી ભગીરથ. ૧૨ શ્રી સહસ્ત્રપત્ર–એ પર્વતની પેઠે સહસ્ત્રકુટ એ નામની ટુંક છે માટે સહસ્ત્રપત્ર. ૧૩ શ્રીશયવતું—એ પર્વતની પેઠે સેવંતાની ટુંક છે માટે શયવતું. ૧૪ શ્રીઅષ્ટોત્તર સતકુટ-એ પર્વતની પેઠે એકસો આઠ કુટનાં શીખરો છે માટે અચ્છેત્તર સતકુટ. ૧૫ શ્રીનગાધીરાજ–સર્વે પર્વતેમાં એ પર્વત રાજા સમાન છે. માટે નગાધીરાજ. ૧૬ શ્રીસહસ્ત્રકમળ-એ પર્વતની પુઠે કમળની પરે સહસ્ત્ર નામની ટુંક છે. માટે સહસકમળ. ૧૭ શ્રીહંકગીરિ–આ પર્વતમાં ઢંક નામે ટુંક છે માટે ઢંકગીરિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy