________________
૨૦
શ્રી શત્રુંજય સૌભ
૧૮ કાડી નિવાસા—કવડનામા યક્ષનુ મંદિર છે.
માટે કેાડીનિવાસ.
૧૯ શ્રીલેાહીતગીરિ તીની પાસે લેાહિત ધ્વજ પત છે, માટે લેાહીતગીરિ.
aka
૨૦ શ્રીતાલધ્વજ—આ તીની પાસે તાલધ્વજ નામે પત છે માટે તાલધ્વજ.
શ્રીકદમગીરી—ગઈ ચાવીસીમાં નિર્વાણી નામા તીર્થંકરના ગણધર કબ નામે ક્રોડ મુનિ સાથે આ તીર્થની કે સિદ્ધિ વર્યાં, માટે કદમગીરી.
પ્રકરણ ૬ હું
પાલીતાણાનું ટુંક વન અને તેની સ્થિતિ તેમજ મહારાજાઓની તીથ ભક્તિ.
શ્રી શત્રુંજયની શિતળ છાયામાં પાલીતાણા શહેર હાલના કોંગ્રેસ હુકુમત નીચે પવિત્ર સ્થાન ભાગવે છે. આ તિરાજ પાલીતાણા ગામના મુગટરૂપે છે. તેથી યાત્રાએ આવતા યાત્રાળુએનું નિવાસસ્થાન પાલીતાણામાં જ થાય છે. આથી ઘણા ભાવિક ધનાઢયોએ પેાતાની શક્તિ અનુસારે સારા પૈસા ખરચી યાત્રાળુઓની સગવડ ખાતર ત્યાં નાની મોટી ઘણી ધર્મશાળાઓ, ઉપાશ્ર્વયાદિ વિગેરે ધાર્મિક સસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org