SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સૌરભ શ્રી શત્રુંજય મહાતીર્થનાં એકવીશ નામો શા કારણથી પડ્યાં તે વિગત નીચે મુજબ ૧ શ્રીવિમલગીરિ–એ તીર્થને અર્થ વાંદે, ફરસે, પુજ્ય ગુણ સ્તુતિ કરવાથી જીવ કમ મલ રહિત થાય છે તેથી એ તીર્થ વિમલાચલ. ૨ શ્રીમુક્તિનીલય–ભરતચકવતની પાટે આઠ પાટ સુધી અરીસાભુવનમાં કેવળજ્ઞાન પામી મુગતી પામેલા માટે એ તીર્થનું નામ મુક્તિનાલય. ૩ શ્રીશકુંજય- છતારી રાજાએ તીર્થને સેવી છે માસ સુધી આયંબીલ તપ કીધે, અને તેથી શત્રુને જીત્યા માટે શત્રુંજય. ૪ શ્રીસિદ્ધક્ષેત્ર–એ તીર્થે કાંકરે કાંકરે અનંતા તીર્થ કરે તથા બીજા પણ અનેક સિદ્ધિપદને વર્યા માટે સિદ્ધક્ષેત્ર. ૫ શ્રીપુંડરિકગીરિશ્રીપુંડરિક ગણધર ચૈત્ર શુદી પુનમે પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્ધ થયા માટે અથવા સર્વ તીર્થ કમલમાં પુંડરીક કમલ સમાન સર્વોત્તમ માટે પુંડરિકગીરિ. ૬ શ્રીસિદ્ધશેખરે–અઢીદ્વિપના ઘણા પ્રાણી આ તીર્થ ઉપર સિદ્ધિ પદને પામ્યા માટે સિદ્ધશેખર. ૭ સિદધ પર્વત–સઘળાં તીર્થો તથા સઘળા પર્વતેમાં સૌથી વધારે પ્રસિદ્ધ પર્વત માટે સિદ્ધ પર્વત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy