________________
પ્રકરણ ૫ મું શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચીયે સાર; મુનીવર વર બેઠક ઘણું, પૃથ્વી પીઠ મહાર. સિ. ૩૦ શ્રીસુભદ્રગિરિ નમે; ભદ્ર તે મંગળ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણું, શીશ ચડાવે ભૂપ. ૩૧ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ; કરતાં હરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ. સિ(૧૮)૩૨ બીજા નીરવાણી પ્રભુ, ગઈવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણસણ કરી, મુકિતપુરીમાં વાસ, નામે કદંબગિરિ નમે તે હેય લીલવિલાસ.સિ (૧૯)૩૪ પાતાળે જસ મુળ છે; ઉજવળગિરિને સાર; ત્રિકરણ વેગે વંદતાં; અલ્પ હોય સંસાર. સિ (૨૦)૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભેગ; જે વે છે તે સંપજે, શિવરમણ સાગ. ૩૬ વિમળાચળ પરમેષ્ટિનું, ધ્યાન ધરે ખટ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પુરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયીક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મુહૂરત સાચ. ૩૮ સર્વ કામ દાયક નમે, નામ કરી ઓળખાણ શ્રી શુભ વીરવિજય પ્રભુ, નમતાં કોડ કલ્યાણ. સિ૩૯
૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org