________________
શ્રી શત્રુંજ્ય સૌરભ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ ઇંદ્રની આગે વર્ણવ્ય, તિણે એ ઈન્દ્રપ્રકાશ. ૨૦ દશકોટી આણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહિ પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચળે, એક મુનીને દાન; દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. સિ. ૨૨ પ્રાયે એ ગિરિ શાશ્વતે, રહેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. સિ૨૩ ગૌ નારી બાળક મુની, ગે હત્યા કરનાર, જાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. જે પરદાર લંપટી, ચેરીના કરનાર, દેવદ્રવ્ય ગુરૂદ્રવ્યના, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પુનમે, કરે યાત્રા ઈણે ઠામ; તપ તપતાં પાતીક ગળે, તણે દ્રઢશકિત નામ. સિ.૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવસ્થા સુત જેહ, સહસ મુનિશું શિવવર્યા, મુકિતનિલયગિરિ તેહ, સિ૨૭ ચંદા સુરજ બેઉ જણા, ઉભા ઈણે ગિરિ ગ; વધાવીયે વણવ કરી, પુષ્પદંતગિરિ રંગ. સિ(૧૪) ૨૮ કમ કઠણ ભવજળ તજી, ઈહાં પામ્યા શિવ સવ; પ્રાણી પદ્મ નિરંજની, વંદે ગિરિ મહાપદ્મ. સિ(૧૫)૨૯
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org