SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું અડસઠ તીરથે ન્હાવતાં, અંગરંગ ઘડી એક; તુંબી જળ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક. ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ; અચળપદે વિમળા થયા, તીણે વીમલાચળ નામ. સિ. ૧૧ પર્વતમાં સુરગિરિ વડે, જન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક, તણે સુરગિરિ નામે નમું, જહાં સુરવાસ અનેકસિ ૧૩ એંસી જન પૃથુલ છે, ઉંચપણે છવીસ મહીમાએ મહટે ગિરિ, મહાગિરિ નામ નમીશ.સિ.૧૪ ગણધર ગુણવંતા મુની, વિશ્વ માંહે વંદનીક; જેહ તેહ સંયમી, એ તીરથે પૂજનીક. વીપ્રલેક વષધર સમા, દુખીઆ ભુતળ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનીવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુન્યનું કામ; પુણ્ય રાશી વધે ઘણી, તેણે પુણ્યરાશી નામ. ૧૭ સંયમધર મુનીવર ઘણા, તપ તપતા એક ધ્યાન, કર્મ વિયેગે પામીયા, કેવળ લમી નિધાન. ૧૮ લક્ષ એકાણું શીવ વર્યા, નારદશું અણગાર; નામ નમે તેણે આઠમું, શ્રીપદગિરિ નીરધાર સિ. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy