SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી શત્રુંજય સૌરભ શ્રી શત્રુંજયના ૨૧ નામ સબથી એકવીશ ખમાસમણાં આપવાના દુહા. સિદ્ધાચળ સમરૂ. સદા; સારઠ દેશ મેઝર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. અંગ વસન મન ભુમિકા, પૂજો પગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદ્ધિ પુનમ દિને, દશ કેાડ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લુજી, સિદ્ધ થયા નિરધાર. તીણે કારણ કાર્તિકી ઢીને, સંઘ સયલ પિરવાર; આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. એકવીસ નામે વન્યા, તિહાં પહેલુ અભિયાન, શત્રુંજય શુકરાજથી, જનક વચન બહુમાન. સિદ્ધા૦(૧).પ સમેાસર્યાં સિદ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા માઝાર. ચૈત્રી પુનમને દીને, કરી અણુસણુ એક માસ; પાંચ કેડી મુની સાથશું, મુક્તિનિલયમાં વાસ. તિણે કારણ પુંડરીકગિરિ, નામ થયું' વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. સિદ્ધા૦(૨)૮ વીશ કેાડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ; એમ અનત મુગતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. સિદ્ધા૦(૩)૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy