________________
૪૩,
પ્રકરણ ૫ મું
મૃષાવાદને ત્યાગ, શક્તિ હોય તે પગે ચાલીને યાત્રા કરવી.
(૧) યથાશકિત રથયાત્રાને વરઘેડ તથા નવાણું પ્રકારી પૂજા તથા આંગી રચાવવી. . (૨) હંમેશાં ત્રણ પ્રદક્ષિણ તથા એકવાર નવાણું પ્રદક્ષિણા પણ દેવી.
(૩) નવ સાથીઆ તથા નવ ફળ તથા નૈવેદ્ય મુકવું. (૪) નવ લોગસ્સને કાઉસ્સગ્ન કર. (૫) હંમેશાં નવ ખમાસમણાં દેવાં. (૬) હંમેશાં બનતાં સુધી યથાશકિત અષ્ટપ્રકારી પૂજા
કરવી.
(૭) હંમેશાં દશ નવકારવાળી બાંધી ગણવી. (૮) હંમેશાં ચિત્યવંદન પાંચ ઠેકાણે કરવાં તેનાં નામ(૧) તળેટી (૨) શ્રી શાન્તિનાથજી (૩) રાયણ તળે (૪) શ્રી પુંડરીકજી (૫) શ્રી મૂળ નાયકજી.
ચઉવીહાર છઠું કરીને સાત યાત્રા કરવી, તેમજ પુંડરીક સ્વામીજીનું ધ્યાન કરવું.
ઘેટીની પાયગે, રેહશાળાની પાયગે, શેત્રુંજી નદીની પાયગેથી એક એકવાર તે અવશ્ય જાત્રા ચઢીને કરવી.
જે બને તે બાર ગાઉ, છ ગાઉ અથવા દેઢ ગાઉની પ્રદક્ષિણા પણ કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org