________________
* सप्तभङ्गीनयप्रदीपः भङ्गानेव प्रत्यवतिष्ठते । ___ "सर्वत्रायं ध्वनिर्विधि-निषेधाभ्यां स्वार्थमभिदधानः सप्तभङ्गीमनुगच्छति" ॥१३॥ इति सूत्रम्।
(૪) સા કબ્રસ્વતિ નક્ષમાદ
"एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयो समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी" ॥१४॥ इति सूत्रम् ।
-+ગુણસૌમ્યા+-- વિવેચનઃ (૧) સર્વથા વસ્તુ એકાંતે સત જ છે, અથવા (૨) એકાંતે અસતું જ છે, (૩) એકાંતે નિત્ય જ છે, અથવા (૪) એકાંતે અનિત્ય જ છે ઇત્યાદિ તે બધા એકાંતપક્ષોથી તદ્દન વિલક્ષણ એવી (કથંચિત સદસદાદિરૂપ) અનેકાંતમય વસ્તુને સમજાવવા માટે, વિધિ અને પ્રતિષેધ વડે (ચાતિ અને શાસ્ત્રીતિ રૂપે) પ્રવર્તતો એવો શબ્દ, અવશ્ય આગળ જણાવાતાં સાત પ્રકારનાં વાક્યોચ્ચારણોને જ અનુસરે છે, અર્થાત્ સપ્તભંગીને અનુસરીને જ પ્રવર્તે છે..
કહ્યું છે કે -
“સર્વત્ર આ શબ્દ વિધિ અને પ્રતિષેધ દ્વારા પોતાના વાચ્ય અર્થને કહેતો છતો “સપ્તભંગીને (=સ્થાપ્તિ, ચન્નતિ વગેરે રૂપ સાત ભાંગાઓને) અનુસરે છે.”
(પ્રમાણનયતત્તાલોક-૪/૧૩) (૪) હવે સપ્તભંગી કોને કહેવાય? તેનું સ્વરૂપ શું? એ બધું જણાવવા સપ્તભંગીનું લક્ષણ કહે છે –
ક સમભંગીનું લક્ષણ * सूत्र : एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्यप्रयोगः सप्तभङ्गी ॥४/१४॥
સૂત્રાર્થ વિવક્ષિત એવી ઘટ-પટાદિ કોઈપણ એક વસ્તુમાં (સઅસદાદિ રૂ૫) એકેક ધર્મસંબંધી પ્રશ્નો પૂછવાના વશે, પરસ્પર અવિરોધપણે છુટા-છુટા અથવા ભેગારૂપે કરાયેલા એવા વિધિ અને પ્રતિષેધની કલ્પના કરવા દ્વારા, તથા “' એવા પદથી લાંછિત (= યુક્ત) એવો જે સાતપ્રકારનો વાક્યપ્રયોગ, તેને “સપ્તભંગી' કહેવાય છે.
(પ્રમાણનયતત્તાલોક-૪/૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org