________________
* सरल-सुगम-विवेचनसमन्वितः *
૧ ૨૭ "चैतन्यमनुभूतिः स्यात् सा क्रियास्त्पमेव च ।
શિયા મનો-વે –ાર્યરન્વિતા વર્તતે ધ્રુવમ્' II तद्विपरीतमचैतन्यम्, तयोरैक्यं कथमिति विशेषविवक्षानाकाङ्क्षणमुपेक्षा द्रव्य( पर्याय ? )त्वेनाभेदबुद्धिविवक्षणात् । (૧૬ ) તામાસક્ષામા"द्रव्यत्वादिकं प्रतिजानानः तद्विशेषान्निहृवानस्तदाभासः"
-[પ્રમાપ૦િ ૭ સૂત્ર-૨૧] “યથા-વ્યત્વમેવ તત્ત્વમ્ " કૃતિ,
-[પ્રHT૦ પ૦િ ૭ સૂત્ર-૨૨]
+ગુણસૌમ્યા (૩) ગુણત્વગ્રાહી અપરાસંગ્રહ : જ્ઞાનગુણ, રૂપ-રસાદિગુણ વગેરે ગુણોમાં જે વિશેષ છે (સ્વભાવભેદ, આધારભેદ વગેરે), તેની ઉપેક્ષા કરનારો અને તે બધાને ગુણરૂપે એક માનનારો એવો જે અભિપ્રાયવિશેષ, તે ગુણત્વગ્રાહી અપરસંગ્રહનય સમજવો. (૯૬) આમ અપરસંગ્રહનયનું સ્વરૂપ બતાવીને હવે તેના આભાસનું લક્ષણ કહે છે –
- ગૌ અપરસંગ્રહાભાસનું લક્ષણ * સૂત્ર : દ્રવ્યાત્વાતિ પ્રતિજ્ઞાનાન: તષિાન્નિજુવાનસ્તામાસઃ | યથા – વ્યત્વમેવ तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ॥७-२१, २२॥
સૂત્રાર્થ દ્રવ્યત્યાદિ સામાન્યમાત્રને જ માનનારો અને તેના વિશેષોનો અપલાપ કરનારો એવો જે અભિપ્રાયવિશેષ, તે અપરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે - દ્રવ્યત્વ એ જ એક વાસ્તવિકતત્ત્વ છે, કારણ કે તેનાથી ભિન્ન એવા ધર્માસ્તિકાયાદિ ક્યાંય દેખાતાં નથી. ઈત્યાદિ.
વિવેચન : સત્તા કરતાં લઘુ એવા દ્રવ્યત્વ “ગુણત્વ પર્યાયત્વ' વગેરે સામાન્યને જ સ્વીકારે અને તેના ઉત્તરભેદરૂપ વિશેષોનો અપલાપ જ કરે તેવો અભિપ્રાય તે અપરસંગ્રહનયાભાસ જાણવો.
જેમકે –
(૧) દ્રવ્યત્વગ્રાહી અપરસંગ્રહનયાભાસઃ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યોમાં રહેલું ‘દ્રવ્યત્વ એ જ સાચું છે, એ જ યથાર્થ છે. તે સિવાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org