________________
+ सप्तभङ्गीनयप्रदीपः अशुद्धगुण-गुणिनोरशुद्धद्रव्यपर्याययोर्भेदकथनमशुद्धसद्भूतव्यवहारः ५ ।
+ ગુણસૌમ્યાન
સદ્ભૂતવ્યવહાર. જેમકે જીવના કેવલજ્ઞાન વગેરે ગુણો. (૪)
વિવેચન : વ્યવહારનયનો ચોથો પ્રકાર : (૪) અનુપચરિતસભૂતવ્યવહાર. કર્મરૂપ ઉપાધિથી રહિત એવા ગુણ-ગુણીના ભેદને દર્શાવનાર નય એ અનુપચરિતસદ્ભૂત વ્યવહારનય છે.
૧૩૬ →*
જેમકે - નીવસ્ય વતજ્ઞાનાવ્યો મુળા: = આત્માના કેવલજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત્વ વગેરે ગુણો. આ બધા ગુણો કર્મોપાધિથી રહિત એવા આત્માના છે. અહીં નિરુપાધિપણું = ઉપાધિરહિતપણું એ જ નિરુપચારપણું જાણવું. આવા નિરુપચરિત ગુણ-ગુણીનો ભેદ દર્શાવનાર આ નય બને.
* પાંચમો પ્રકાર
સૂત્ર : અશુદ્ધ મુળ-મુનિનો શુદ્ધદ્રવ્ય-પર્યાયયોર્મેદ્રથનમશુદ્ધસબૂતવ્યવહાર: I સૂત્રાર્થ : અશુદ્ધ ગુણ-ગુણી, અશુદ્ધ દ્રવ્ય-પર્યાય, એના ભેદનું જે કથન કરે, તે અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. (૫)
વિવેચન : વ્યવહારનયનો પાંચમો પ્રકા૨ : (૫) અશુદ્ધ સદ્ભૂત વ્યવહાર. અશુદ્ધ એવા ગુણ-ગુણી વગેરેનો ભેદ કહેવો, એ આ નયનો વિષય છે. જેમકે -
૦ આત્માનું મતિજ્ઞાન. (નીવસ્ય મતિજ્ઞાનમ્)
આત્માનું કેવલજ્ઞાન એ શુદ્ધગુણરૂપ છે. જ્યારે મતિજ્ઞાન વગેરે આત્માના અશુદ્ધ ગુણો છે.
:
પ્રશ્ન : મતિજ્ઞાન એ ક્ષાયોપશમિક ગુણ છે. માટે એને કર્મદ્રવ્યની અપેક્ષા છે, અર્થાત્ પુદ્ગલસંયોગાપેક્ષા હોવાથી આને સદ્ભૂત શી રીતે કહી શકાય ?
ઉત્તર ઃ જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. એ માટે એને પુદ્ગલદ્રવ્યની કોઈ જ અપેક્ષા નથી. પુદ્ગલદ્રવ્યે અશુદ્ધિ નિર્માણ કરી છે - એ વાત અલગ છે. પણ તેણે જ્ઞાન કાંઇ પેદા કર્યું નથી. કર્મો-પુદ્ગલ પોતે જ જડ છે, તો તેઓ જ્ઞાનનું આધાન કઈ રીતે કરી શકે ? માટે અન્યદ્રવ્યસંયોગાપેક્ષા ન હોવાથી આ સદ્ભૂતવ્યવહાર જ છે. ધર્મ અશુદ્ધ છે, માટે અશુદ્ધ સદ્દ્ભૂત વ્યવહાર.
મેં પહેલા પાંચ પ્રકાર વિશે શંકા-સમાધાન
શંકા : તમે બતાવેલા પહેલા પાંચ પ્રકારમાં અમને ઘણી ગૂંચવણો થઈ રહી છે. અને પાંચ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org