________________
+ सप्तभङ्गीनयप्रदीपः +
*
सङ्ग्रहेऽन्तर्भावः, विशेषग्राहिनैगमस्य तु व्यवहारेऽन्तर्भावो विवक्ष्यते तदा मूलनयानां षड्विधत्वादेकैकस्य च शतभेदत्वात् षट् शतानि । कदा चत्वारीति ? यदा सङ्ग्रहव्यवहारर्जुसूत्रलक्षणास्त्रयोऽर्थनयाः, एकस्तु शब्दनयः पर्यायास्तिकस्तदा चत्वारो नयाः, प्रत्येकं च शतभेदत्वाच्चत्वारि शतानि । कदा द्वे इति ? एको द्रव्यार्थिकः, पर्यायार्थिकश्चेति द्वौ, प्रत्येकं च शतभेदत्वाद् द्वे शते, (१२७) कुत्रापि -
૧૭૨
‘“ળિય-વવહારળયા, મૂત્તિમમેવા નયાળ સાળં । નિયસાઇળન્ને, વળ્વય-પન્ગડ્ડિયા મુળદ'' ।।ા કૃતિ । + ગુણસૌમ્યા+
(૪) ‘શબ્દનય’ તરીકે ચોથો નય માનીએ.
આમ ત્રણ અર્થનય અને શબ્દનયરૂપ એક પર્યાયાર્થિકનય - એમ કુલ ચાર મૂળ નયો થાય.. અને એ ચારે નયોના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી કુલ - ૪૦૦ નયો થાય. ૦ બસો નય -
(ઝવા દે રૂતિ ? =) ક્યારે બે મૂળનયો રહે ? તો કે –
જ્યારે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર - આ ચારને ‘દ્રવ્યાર્થિક’ નયરૂપ માનીએ અને શબ્દ, સમભિરૂઢ એવંભૂત - આ ત્રણને ‘પર્યાયાર્થિક’ નયરૂપ માનીએ...
ત્યારે (૧) દ્રવ્યાર્થિક, અને (૨) પર્યાયાર્થિક - એમ બે મૂળ નયો રહે... અને એ બંનેના ૧૦૦-૧૦૦ પ્રકારો હોવાથી કુલ ૨૦૦ નય થાય.
(૧૨૭) ક્યાંક વળી નયના બે મૂળભેદ જુદી રીતે બતાવ્યા છે -
णिच्छय-ववहारणया, मूलिमभेदा नयाण सव्वाणं । निच्छयसाहणहेऊ, दव्वय पज्जट्टिया मुणह ॥
=
અર્થ : (૧) નિશ્ચયનય, અને (૨) વ્યવહારનય - આ બે નયો, બધા નયોના મૂળ ભેદ છે.. નિશ્ચયનયને સાધવાનું કારણ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયો જાણો. .
વિશેષાર્થ : અહીં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયોને નિશ્ચયના સાધન તરીકે જે કહ્યા છે, તે ધ્યાનમાં લેવા યોગ્ય વાત છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય દ્વારા કોઇપણ વસ્તુતત્ત્વનું તલસ્પર્શી જ્ઞાન થાય છે. અને તેના આધારે જ નિશ્ચયદષ્ટિથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, તેનું ૧. આ જ શ્લોક થોડા ફેરફાર સાથે નયચક્રમાં આ પ્રમાણે મળે છે
णिच्छय-ववहारणया, मूलिमभेया पायाण सव्वाणं । णिच्छयसाहणहेउं पज्जय दव्वत्थियं मुणह ॥१८२॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org