Book Title: Saptabhangi Nayapradip
Author(s): Yashovijay Upadhyay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 219
________________ - सरल-सुगम-विवेचनसमन्वितः । (૩૨) ગમ-અg “પૂર્વઃ પૂર્વો નય પ્રવુરોવર, પર: પરંતુ પરિમિતવિષય: ४६ । [ सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ४७ । सद्विशेषप्रकाशकाद् व्यवहारतः सङ्ग्रहः समस्ततत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ४८ । — + ગુણસૌમ્યા+ સાત નયોમાંથી કયો નય ઓછા વિષયવાળો? અને કયો નય વધારે વિષયવાળો ? એ જણાવવા ગ્રંથકારશ્રી કહે છે - રોક નયોના વિષયને અલ્પબદુત્વ છે અત્રેતમ્ = અહીં આટલું સમજવું કે - સૂત્ર:-‘પૂર્વઃ પૂર્વો નઃ પ્રવુરોવર:, ૨૨: પરંતુ પરિમિવિષય:' રૂતિ વોટ્યમ્ | અર્થ : પપુ = આ સાત નયોમાં ‘પૂર્વ-પૂર્વનો નય ઘણા વિષયવાળો છે અને આગળઆગળનો નય ઓછા વિષયવાળો છે (પ્રમાણનયતત્તાલોક – ૭/૪૬)” – એમ જાણવું. આશય સાત નયોમાં પહેલા-પહેલાના નયો સ્થૂળ છે, ઘણાને વિષય કરનારા છે (જેમકે - એવંભૂત કરતાં સમભિરૂઢ એ ઘણા વિષયવાળો. એના કરતાં પણ શબ્દનય વધારે વિષયવાળો. એમ યાવત્ નૈગમન સૌથી વધારે વિષયવાળો. અને આગળ-આગળના નયો સૂક્ષ્મ છે, ઓછાને વિષય કરનારા છે. (જેમકે – નૈગમ કરતાં સંગ્રહનય ઓછા વિષયવાળો છે, તેના કરતાં પણ વ્યવહારનય ઓછા વિષયવાળો. એમ યાવત્ એવંભૂતનય સૌથી ઓછા વિષયવાળો.) હવે આ પ્રમાણેના નયવિષયમાં ઓછા-વધારેપણામાં કારણ શું ? એ વાત જે પ્રમાણનયતત્તાલોકમાં કહી છે, તે આપણે સંક્ષેપમાં જોઈ લઈએ - સૂત્ર : સાત્રિોવરાત્ સાહાન્નામો માવામાવમૂપિવાન્ ભૂમવિષયઃ ૭-૪૭ના અર્થ : “સત્તા' માત્રને જણાવનારા સંગ્રહ ન કરતાં, ભાવ અને અભાવ (અર્થાત્ સત્તા અને અસત્તા) બંનેને વિષય કરનારો હોવાથી, નૈગમનય એ વિશાળ વિષયવાળો છે. (૭૪૭) સૂત્ર : સવિશેષ પ્રકાશલ્િ વ્યવહારતઃ સાઃ સમસ્તતત્સમૂહોપર્શવત્વીદ્ વહુવિષય: TI૭-૪૮ અર્થ : સત્તાના ભેદવિશેષને પ્રકાશિત કરનારા એવા વ્યવહારનયથી સંગ્રહનય સમસ્ત એવા સત્તા અંશને જણાવનારો હોવાથી ઘણા અર્થવાળો (અર્થાત્ વિશાળ) છે. (૭/૪૮) સૂત્ર : વર્તમાનવિષાણુસૂત્રદ્િ વ્યવહારવિત્નિવિષયવસ્વિત્વીનિત્યાર્થ ૭-૪૮ અર્થ : માત્ર વર્તમાન કાળને વિષય કરનારા ઋજુસૂત્ર નથી, ત્રણે કાળના વિષયોના આલંબનવાળો હોવાના કારણે વ્યવહારનય અનલ્પ (ઘણા) અર્થવાળો છે. (૭-૪૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280