________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
૧૬૯
एवम्भूतः ॥
(૨૨) તેનુ પુનરર્થન ? પુનઃ નિઃ ? ત રતિ –“પુ વત્વાર आद्या नया अर्थनित्यणायां प्रवीणत्वादर्थनयाः" ।- [प्रमा० परि० ७ सूत्रम्-४४]
...... ...... ...+ગુણસૌમ્યા+ આવા પ્રતિનિયત વ્યવહારોથી સ્પષ્ટ જણાય છે કે ખાલી ઘડો પણ ‘ઘટ’ તરીકે કહેવાય છે જ. એટલે ‘ક્રિયાયુક્ત વસ્તુ જ તે તે શબ્દથી વાચ્ય બને ! એવો જે એકાંત અભિપ્રાય છે, એ પ્રમાણબાધિત હોવાથી એવંભૂત નહીં, પણ એવંભૂતનયના આભાસરૂપ સમજવો.
આ પ્રમાણે પર્યાયાર્થિકનયના છેલ્લા-ચોથા ભેદરૂપ એવંભૂતનયનું સ્વરૂપ બતાવ્યું...
આમ દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ અને પર્યાયાર્થિકનયના ચાર ભેદ - એમ કુલ સાત નયનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું. તેનો કોઠો આ પ્રમાણે –
(૧) દ્રવ્યાર્થિક
(૨) પર્યાયાર્થિક
| (૧) નગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૧) ઋજુસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪) એવંભૂત
(૧૨૫) હવે આ સાત નયોમાંથી, કયા નયો અર્થનું નિરૂપણ કરવામાં પ્રધાન છે ? અને કયા નયો શબ્દનું નિરૂપણ કરવામાં પ્રધાન છે? એ વાતને સમજાવવા કહે છે –
* અર્થનય અને શબ્દનચ ક સૂત્ર : પુ રાત્વીર માદ્યા ના અર્થનિરૂUTયાં પ્રવીપાત્વીર્થનથી. ..
સૂત્રાર્થ આ સાત નયોમાં (નગમાદિ) પહેલા ચાર નયો અર્થનું (= પદાર્થનું) નિરૂપણ કરવામાં પ્રવીણ હોવાથી તેઓ ‘અર્થનય’ કહેવાય છે. (પ્રમાણનયતત્તાલોક - ૭૪૪)
વિવેચન : સાત નયોમાંથી નૈગમાદિ ચાર નયો પદાર્થના નામને - શબ્દને પકડવાનો અતિશય આગ્રહ રાખતા નથી... પરંતુ મુખ્યપણે વસ્તુનું નિરૂપણ કરે છે. તે આ પ્રમાણે –
(૧) નૈગમન, વસ્તુનું વિશેષણ-વિશેષ્યની ગૌણ-મુખ્યતાવાળું સ્વરૂપ પ્રધાન કરે છે. (૨) સંગ્રહનય, એકીકરણની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે... (૩) વ્યવહારનય, પૃથક્કરણની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે...
(૪) ઋજુસૂત્રનય, વર્તમાનકાળની અને તે પણ સ્વકીયસ્વરૂપની પ્રધાનતાવાળું સ્વરૂપ મુખ્ય કરે છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org