________________
* सरल-सुगम-विवेचनसमन्वितः
રૂત્યુષ્ય રૂતિ -[પ્રમ પરિ૦ ૭ સૂત્ર-૪૨]
(१२३) एतदाभासं लक्षयन्ति-"क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु તમાસઃ' કૃતિ -[પ્રHT૦ પ૦િ ૭ સૂત્ર-૪૨]. स्वकीयक्रियारहितं तद्वस्त्वपि शब्दवाच्यतया प्रतिक्षिपति-तच्छब्दवाच्यमिदं न
...+ગુણસૌમ્યા+ કહેવાય છે. પણ જયારે એ સ્નાનાદિ કરી રહ્યો હોય (અર્થાતુ છત્ર-ચામરાદિ ન હોય) ત્યારે એ રાજા ન કહેવાય... છત્ર-ચામરાદિ શોભા ન હોવા છતાં જો “રાજા” કહેવાતો હોય, તો તો એક સામાન્ય માનવીને પણ રાજા કહેવાની આપત્તિ આવે... પણ એ કહેવાતો નથી.
(૩) છતી આંખે ખાડામાં પડનારને લોકો કહે છે - અરે ! આંધળો છે? દેખતો નથી? કે જેથી પડ્યો. આ એવંભૂતનયમાન્ય વાક્ય છે. જે જુએ નહીં એને આંખ શી રીતે કહેવાય? એવો એનો અભિપ્રાય છે...
(૧૨૩) આ પ્રમાણે એવંભૂતનયનું સ્વરૂપ બતાવીને, હવે તેના આભાસનું સ્વરૂપ બતાવવા કહે છે –
* એવંભૂતનયાભાસનું સ્વરૂપ કે સૂત્રઃ યાડનાવિષ્ઠ વસ્તુ શદ્વતિય પ્રતિક્ષિપંસ્તુ તમાસઃ |
સૂત્રાર્થ : ક્રિયાથી રહિત વસ્તુને શબ્દના વાચ્ય તરીકે પ્રતિક્ષેપ કરતો એવો જે અભિપ્રાય, તે એવંભૂત નયાભાસરૂપ સમજવો. (પ્રમાણનયતત્તાલોક-૭૪૨)
વિવેચન : પોતાની ક્રિયાથી રહિત એવી શબ્દથી વાચ્ય વસ્તુને પણ જે શબ્દના વાચ્ય તરીકે પ્રતિક્ષેપ કરે છે કે “આવી વસ્તુ આ શબ્દથી વાચ્ય થાય જ નહીં...' એવો અભિપ્રાય એ એવંભૂત નયાભાસરૂપ સમજવો...
આશય એ કે, જે જે વસ્તુઓનાં જે જે નામો હોય, તે વસ્તુઓ તે નામથી વાચ્ય હોય છે જ - એવું જાણવા છતાં પણ જે આશયવિશેષ, ક્રિયારહિત એવી વસ્તુઓને શબ્દના વાચ્ય તરીકે સર્વથા અપલાપ કરે છે (ક્રિયારહિત વસ્તુઓ શબ્દવાચ્ય બને જ નહીં – એવો એકાંત ધરાવે છે), એ અભિપ્રાય એવંભૂતનય ન રહેતાં એવંભૂતનયાભાસ બને છે..
ક્રિયારહિત વસ્તુઓ પણ શબ્દવાચ્ય હોય છે જ. પણ એવંભૂતનય એ તરફ ઉપેક્ષા કરે છે. જયારે એવંભૂતનયાભાસ એનો અપલાપ કરે છે. એટલો બે વચ્ચે ફરક છે. ઇતરાંશનો અપલાપ કરનાર નય નહીં, પણ દુર્નય બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org