________________
* सप्तभङ्गीनयप्रदीप: शुद्धपर्याय-द्रव्ययोर्भेदकथनं शुद्धसद्भूतव्यवहार: २ । सोपाधिगुण-गुणिनोर्भेदविषय
+ ગુણસૌમ્યા. દ્વારા વિવણિત ધર્મી જ જણાય છે. અને જે ધર્મ કહેવો છે, તે પણ ધર્મીભૂત દ્રવ્યનો જ છે. એટલે ધર્મીમાં બીજું કોઈ દ્રવ્ય ભળેલું હોય અને એ દ્રવ્યનો ધર્મ વિવક્ષિત ધર્મીમાં ભાસી રહ્યો હોય - એવું કંઈ જ નથી. માટે જ આ “
સ ત વ્યવહારનય કહેવાય છે. (દા. ત. આ નય દ્વારા આત્મા અને તેના ગુણો જ જણાય. બાકી પુદ્ગલદ્રવ્ય આત્મામાં ભળી ગયું હોય અને તેથી પુદ્ગલના ગુણો આત્મામાં ભાસતા હોય, એવું આમાં ન બને.)
હવે આ નય ગુણ-ગુણી વગેરે વચ્ચે કેવી રીતે ભેદ બતાવે છે ? તે ઉદાહરણ સાથે જોઈએ -
૦ ગુણ-ગુણી: વટસ્ય રૂપમ્ = ઘડાનું રૂપરૂપ એ સહભાવી ધર્મ હોવાથી ગુણ છે અને ઘડો તે ગુણવાળો હોવાથી ગુણી છે. અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા ઘડા અને રૂપનો ભેદ બતાવ્યો.
૦ દ્રવ્ય-પર્યાય : ઘટસ્થ રતા = ઘડાની લાલાશ. ઘડાની પહેલાં શ્યામતા હતી. પછી રક્તતા થઈ. માટે ક્રમભાવી હોવાથી એ રક્તતાને પર્યાય તરીકે કહેલ છે. આમાં દ્રવ્યપર્યાયનો ભેદ જણાવ્યો છે.
૦ સંજ્ઞા-સંજ્ઞી: ‘સુધર્મનામાં પશ્ચમો (Mધર:” = સુધર્મા સ્વામી નામના પાંચમા ગણધર. અહીં નામ અને નામવાળા વ્યક્તિનો જુદો જુદો ઉલ્લેખ કર્યો છે.
૦ સ્વભાવ-સ્વભાવવાળો : વદસ્વભાવ: = આગનો સ્વભાવ બાળી નાંખવાનો છે. અહીં ષષ્ઠી વિભક્તિ દ્વારા આગ અને તેના સ્વભાવનો કથંચિત્ ભેદ જણાવ્યો.
૦ કારક-કારકી : મૃતા પટો નિષ્ણાવિત: = માટીથી ઘડો બનાવાયો. અહીં માટી એ કારક (= ઉપાદાનકારણ = પરિણામકારણ) છે, અને ઘડો કારકી (= પરિણામરૂપ કાર્યો છે. આમ માટી-ઘડાનો કારક-કારકીરૂપે ભેદ જણાવ્યો.
૦ ક્રિયા-ક્રિયાવાળો : ચૈત્રો ત = ચેત્ર નામનો માણસ જઈ રહ્યો છે. અહીં ચૈત્ર અને તેની જવાની ક્રિયા – બંનેનો જુદારૂપે ઉલ્લેખ કર્યો છે.
આ પ્રમાણે ગુણ-ગુણી વગેરેનો ભેદ જણાવવો અને તેના આધારે વ્યવહાર પ્રવર્તાવવો, એ આ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે.
ક બીજો પ્રકાર
સૂત્રઃ શુદ્ધપુ-મુનિનો પર્યાય-વ્યયોર્ટે થનું શુદ્ધસદ્ગવ્યવહાર: રા સૂત્રાર્થ શુદ્ધ ગુણ-ગુણી, શુદ્ધ દ્રવ્ય-પર્યાય, એના ભેદનું કથન તે શુદ્ધ સદ્ભતવ્યવહાર. (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org