________________
* सप्तभङ्गीनयप्रदीपः __ अत्र हीन्द्रे शक्रे पुरन्दरे च नामैक्येऽपि भिन्नशब्दत्वाद् भिन्नवाच्या एते शब्दाः, यथा करि-कुरङ्ग-तुरङ्गादयो भिन्नवाच्यास्तथैतेऽपि, ततः समभिरूढाभासतयोक्तम् । इति पर्यायार्थिकस्य तृतीयभेदः समभिख्ढनयः ॥
(११९) अथ चतुर्थभेदमेवम्भूतं समाख्यान्ति-"शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविशिष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः" इति ॥
- પ્રHTA પરિ૦ ૭ સૂત્ર-૪૦ ]
- + ગુણસૌમ્યા+ કહેનારા છે, કારણ કે તેઓ જુદા જુદા શબ્દરૂપ છે..
જેમ કરિ (= હાથી), કુરંગ (= હરણ), તુરંગ (= ઘોડો) વગેરે પણ જુદા શબ્દો જુદા-જુદા અર્થવાળા જ છે... તેમ ઇન્દ્ર-શુક્ર-પુરંદર વગેરે પણ જુદી-જુદી વ્યુત્પત્તિવાળા હોવાથી જુદાજુદા શબ્દરૂપ છે અને તેથી જ તેઓ ભિન્ન-અર્થવાળા છે, એમ જાણવું...
આ પ્રમાણે પર્યાયવાચી શબ્દોનો એકાંતે જુદો જુદો અર્થ જ માનતો હોવાથી, આ અભિપ્રાય સમભિરૂઢ નયના આભાસ તરીકે સમજવો...
આ પ્રમાણે પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદરૂપ સમભિરૂઢ નયનું સ્વરૂપ બતાવ્યું...
(૧૧૯) હવે મહોપાધ્યાયજી મહારાજ, પર્યાયાર્થિક નયના ચોથા ભેદરૂપ “એવંભૂત’ નયનું સ્વરૂપ બતાવવા કહે છે –
ક () એવંભૂતનાથનું સ્વરૂપ ક લક્ષણઃ શબ્દાનાં સ્વપ્રવૃત્તિનિમિત્તમૂર્તાિવિશિષ્ટમર્થ વાવ્યત્વેનાડુપર છવભૂતિઃ |
અર્થ: પોત-પોતાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવી ક્રિયાથી યુક્ત એવા અર્થને તે તે શબ્દોના વાગ્ય તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય, તે એવંભૂતનય કહેવાય... (પ્રમાણનયતત્તાલોક - ૭-૪૦)
વિવેચન : (તિર્થ–) સમભિરૂઢ નય એવું માને છે કે, ઇન્દ્રનું શરીર ઇન્દનાદિ (= ઐશ્વર્ય ભોગવવાદિની) ક્રિયાથી વિશિષ્ટ હોય કે ન હોય, તો પણ તે વિશે “ઈન્દ્ર' વગેરે શબ્દોનો વ્યપદેશ થઈ શકે છે. કારણ કે લોકમાં અને વ્યાકરણમાં તે પ્રમાણે જ ( ક્રિયાથી વિશિષ્ટ હોય કે ન હોય, તો પણ તે ઈન્દ્ર વગેરે વિશે) તે તે શબ્દો રૂઢ છે (= પ્રસિદ્ધ છે.) આવા રૂઢ શબ્દો તરફ અભિમુખ રહેનારો આ નય “સમભિરૂઢ બને છે...
(તથા =) બીજી વાત, રૂઢ શબ્દોની વ્યુત્પત્તિ માત્ર શોભા પૂરતી હોય છે. કારણ કે એવું વચન છે કે – “રૂઢ શબ્દો વ્યુત્પત્તિ વિનાના હોય છે...” (જેમ કે – ચૈત્રના અલંકારો એ શોભા પૂરતા છે.. એ હોય કે ન હોય, તો પણ એ વ્યક્તિ “ચૈત્ર નામથી તો કહેવાય જ છે. તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org